અમદાવાદ એરપોર્ટ પર ૧૧ ટકા પ્રવાસીઓ વધ્યા 14/07/2015 1:26 pm Viren Vyas અમદાવાદ શહેરના એરપોર્ટ પર હવાઇ મુસાફરોની સંખ્યા વધી રહી છે.
Sadiq Khan accused of misrepresenting meeting with Blair 16/07/2015 11:44 am Reshma Trilochun The Labour MP, Sadiq Khan has been accused of misrepresenting a meeting which took place with the former Prime Minister, Tony Blair, after the 7/7 bombings for political gain.
સંસ્થા સમાચાર 14/07/2015 1:31 pm Kamal Rao પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
Obese teenagers are unaware that they are fat 14/07/2015 1:33 pm Reshma Trilochun According to a study, four out of ten overweight and obese teenagers are unaware that they are fat.
નેલ્સન મંડેલાના હોલિડે હોમમાં એક રાત મુકામના ૪૫૦૦ પાઉન્ડ 17/07/2015 3:50 am Nilesh Parmar સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ નેલ્સન મંડેલાનું જોહાનિસબર્ગ પાસે આવેલું હોલિડે વિલા હવે જાહેર જનતા માટે પણ ખુલ્લું મૂકાયું છે. પહેલા મંડેલા પરિવાર પસંદગીના મહેમાનો જેવા કે ભૂતપૂર્વ યુએસ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન કે ટીવી સ્ટાર ઓપ્રા વિન્ફ્રે જેવી હસ્તીઓને જ રહેવા માટે આમંત્રિત કરતા હતા.
શિક્ષક દિનેશભાઇના મોઢામાં ૪૮ વર્લ્ડ રેકોર્ડ સમાયા છે 17/07/2015 4:01 am Nilesh Parmar વધુ પડતું બોલ-બોલ કરવાની ટેવ ધરાવતા લોકોને ‘તેનું મોઢું તો બહુ મોટું છે’ એવું કહીને ઉતારી પાડવામાં આવે છે, પરંતુ દિનેશ ઉપાધ્યાયની વાત અલગ છે. મુંબઈના સબર્બ ગોરેગામમાં રહેતા અને વિજ્ઞાનના શિક્ષક પોતાનું મોઢું મોટું હોવાની વાતે બહુ ગર્વ લે છે. એનું કારણ એ છે કે પોતાના મસમોટા મોઢામાં જાતજાતની વસ્તુઓ ઠૂંસી ઠૂંસીને બે-પાંચ નહીં, પણ પૂરા ૪૮ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યા છે.