રણના કાંઠાળ વિસ્તારમાં ખેતી પર જોખમ ઊભું થયું 17/07/2015 6:00 am Viren Vyas ઉત્તર કચ્છમાં રણ અને દક્ષિણ દિશામાં ડુંગરોની લાંબી હારમાળા વચ્ચે પથરાયેલા જાણીતા પાવરપટ્ટી વિસ્તારમાં અંદાજે છેલ્લા ૨૦ વર્ષથી ભૂગર્ભ જળની સપાટી ચિંતાજનક ઊંડે જતાં ખેતી પર જોખમ ઊભું થયું છે.
Mamata Banerjee invited to deliver lecture at London Business School 14/07/2015 1:46 pm Rupanjana Dutta The Chief Minister of West Bengal, Ms Mamata Banerjee is visiting the UK from July 26th to 30th along with a 36 member business delegation and journalists representing top Indian media.
North Yorkshire school bans hot chilli crisps 17/07/2015 6:03 am Reshma Trilochun George Pindar School in Scarborough, North Yorkshire has banned Doritos Roulette chips after a pupil suffered from breathing difficulties as the crisps were too hot.
શનિવારે માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું ભવ્ય સન્માન 14/07/2015 1:52 pm Kamal Rao 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ જૈન સમાજ માંચેસ્ટરના સહયોગથી માંચેસ્ટરમાં ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું શાનદાર આયોજન તા. ૧૮મી જુલાઇ ૨૦૧૫ – શનિવારના રોજ બપોરે ૧૨થી ૪-૩૦ દરમિયાન જૈન કોમ્યુનિટી સેન્ટર, ૬૬૭ – ૬૬૯, સ્ટોકપોર્ટ રોડ, લોંગસાઇટ, માંચેસ્ટર M12 4QE ખાતે કરવામાં આવ્યું છે.
અંબાજીમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ 17/07/2015 6:13 am Viren Vyas ઉત્તર ગુજરાતના જાણીતા યાત્રાધામ અંબાજીમાં વિસ્તૃતિકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સીટી અને બ્યુટીફીકેશન માટે રૂ. ૨૨ કરોડના ખર્ચે વિકાસના કામો હાથ ધર્યા છે.
વિમાની પ્રવાસીઓ ૧પ કિલો સામાન ફ્રીમાં લઇ જઇ શકશે 14/07/2015 1:57 pm Viren Vyas વિમાનના મુસાફરોઓ માટે એક સારા સમાચાર છે. સિવિલ એવિએશન વિભાગના આદેશ મુજબ હવે કોઇપણ પ્રવાસી વિમાનમાં પોતાની સાથે ૧પ કિલો સુધીનો સામાન વિના મૂલ્યે લઇ જઇ શકશે.