નેનોનું અયોગ્ય બ્રાન્ડિંગ મોંઘું પડ્યુંઃ રતન ટાટા 17/07/2015 7:30 am Nilesh Parmar ભારતની પ્રથમ ‘પિપલ્સ કાર’ તરીકે રજૂ કરાયેલી નેનોના વેચાણ અને માર્કેટિંગમાં ટાટા ગ્રૂપે ઘણી ભૂલો કરી હોવાનું સ્વીકારતા જૂથના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે ‘સૌથી કિફાયતી કાર’ને બદલે ‘સૌથી સસ્તી કાર’ તરીકે કરાયેલા નેનોના બ્રાન્ડિંગને કારણે ઘણાં લોકો તેનાથી દૂર રહ્યા.
ડાંગમાં પ્રવાસન સ્થળોનો વિકાસ થશે 17/07/2015 7:42 am Viren Vyas પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રવાસીઓમાં જાણીતા ડાંગ જિલ્લાના પ્રવાસન સ્થળોનો તબક્કાવાર વિકાસ કરવા વહિવટીતંત્રે આયોજન કરી રહ્યું છે.
30th annual summer school of Indian music and dance 14/07/2015 2:43 pm Reshma Trilochun The 30th annual summer school of Indian music and dance will be taking place at The Bhavan, in London. Registration commences on Saturday 18th July 2015, from 2pm- 4pm.
Congratulations 17/07/2015 8:59 am Reshma Trilochun Thank you for participating in the competition to win a copy of "The House of Hidden Mothers", by Meera Syal.
Muslim school proves to reflect outstanding British values 14/07/2015 2:50 pm Rupanjana Dutta Last year Ofsted inspectors went to Olive primary school in Blackburn to investigate rumours that a teaching assistant had allegedly discussed stoning for gay people, condemned music and clapping as satanic and allegedly said that ties could turn into serpents on judgment day.
રિક્ષા ચાલક સાથે દુષ્કર્મનો પ્રયાસ, યુવતી ઝડપાઇ 17/07/2015 9:00 am Viren Vyas દેશની રાજધાની દિલ્હી મહિલાઓની સુરક્ષાના મુદ્દે વિશ્વમાં પંકાયેલી છે. પરંતુ હવે અહીં પુરુષો સામે પણ પડકારજનક સમય આવ્યો છે. તાજેતરમાં ઘટેલી એક ઘટનાથી ખુદ પોલીસ આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ હતી.
A little credit can be a dangerous thing 14/07/2015 2:57 pm Urja Patel A commercial property veteran told me a story about his investments, he started buying commercial property off the back of his main business.
10th Eid Festival at Trafalgar Square 17/07/2015 9:51 am Reshma Trilochun The 10th annual Eid festival will be taking place in Trafalgar Square, on Saturday 25th July 2015, from 12pm to 6pm.