Advanced search


cig_2805367b

cig_2805367b

New rules for smoking in vehicles to be applied from 1st October

નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે મુસ્લિમો વિભાજિત

લંડનઃ બ્રિટનની ભારતીય કોમ્યુનિટી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાતની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે ત્યારે વડા પ્રધાનનું ભવ્ય સ્વાગત કરવાના મુદ્દે કેટલાક મુસ્લિમો દ્વારા વિરોધ પણ થઈ રહ્યો છે. વડા પ્રધાન મોદી નવેમ્બર ૨૦૧૫માં યુકેના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ૯૦,૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતા વેમ્બલી સ્ટેડિયમમાં જનમેદનીને સંબોધન કરશે તેમ મનાય છે. તેઓ દિવાળીની ઉજવણી પછી તરત વેમ્બલીના મંદિરમાં હિન્દુઓને પણ સંબોધન કરે તેવી અટકળ ચાલે છે. લગભગ એક દાયકા પછી બ્રિટનની મુલાકાતે આવનારા તેઓ પ્રથમ ભારતીય વડા પ્રધાન હશે.

Screen Shot 2015-07-17 at 17.54.39

Screen Shot 2015-07-17 at 17.54.39

Elsie Kumar

ગુજરાતી ભાષાની પરીક્ષાઅો ટકા

આપણા બાળકો ગુજરાતી ભાષાની શાળાઅોમાં જતા બંધ થઇ રહ્યા છે અને અો.સી.આર. પરીક્ષા બોર્ડ ગુજરાતીની જી.સી.એસ.ઈ. અને ‘એ’ લેવલની પરીક્ષાઅો લેવાનું વર્ષ ૨૦૧૬ બાદ બંધ કરવા માટે વિચાર કરી રહ્યું છે ત્યારે અો.સી.આર. તેમજ સરકાર પર દબાણ લાવવા અને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે સંગત સેન્ટર ખાતે ગત તા. ૪ જુલાઇના રોજ યોજાયેલી બેઠકને જોરદાર સફળતા સાંપડી હતી. એમપી બોબ બ્લેકમેને પાર્લમાેન્ટમાં અર્લી ડે મોશન લાવવાની તેમજ અોસીઆર સાથે બેઠક ગોઠવવામાં મધ્યસ્થી થવાની બાંહેધરી આપી હતી. તો લંડન એસેમ્બલી મેમ્બર શ્રી નવિનભાઇ શાહે આ મુદ્દો લંડનની એસેમ્બલીમાં લઇ જવાની અને મેયરને રજૂઆત કરવાની જાહેરાત કરી હતી.

P1030250

P1030250

ડાબેથી સર્વશ્રી સીબી પટેલ, નવિનભાઇ શાહ, કમલ રાવ અને બોબ બ્લેકમેન

નાસિક કુંભ મેળામાં ૩૬૧૭ કિલોમ

હિન્દુ ધર્મપરંપરામાં દીવડો પ્રગટાવવાનું આગવું મહત્ત્વ છે તેથી કોઇ પણ ધાર્મિક પ્રસંગે દીપ પ્રાગટ્યનું કોઇને આશ્ચર્ય હોય શકે નહીં, પરંતુ મહારાષ્ટ્રના નાસિકમાં શરૂ થયેલા સિંહસ્થ કુંભ મેળામાં પ્રજ્જવલ્લિત કરાયેલા દીવડાએ વિશ્વવિક્રમ સર્જ્યો છે. કુંભ મેળામાં પ્રજ્વલ્લિત કરાયેલી ‘મહાકુંભ અખંડ જ્યોત’ની વાટ ૩,૬૧૭ કિલોમીટર લાંબી છે. બીજા શબ્દોમાં કહીએ તો, કાશ્મીરથી કન્યાકુમારી સુધીનું અંતર થાય તેટલી લાંબી આ દિવેટ છે.

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' અને સંગત સેન્ટર દ્વારા આગામી તા. ૧ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સંગત સેન્ટર, સેનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

જય રણછોડ.. માખણ ચોરના નાદ સાથે ર...

અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની ૧૩૮મી રથયાત્રાની શરૂઆત મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૮ જુલાઇ, શનિવારે સવારે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને કરાવી હતી.

બ્રિટિશ સૈન્યનાં પ્રથમ મહિલા

બ્રિટિશ આર્મીના ઇતિહાસમાં આગામી સપ્ટેમ્બર મહિનામાં સોનેરી પ્રકરણ ઉમેરાશે. સુસાન રિજ્ ડિરેક્ટર જનરલ આર્મી લિગલ સર્વિસનું સુકાન સંભાળશે તે સાથે જ બ્રિટનની સૌથી ઊંચી રેન્ક મેળવનારા મહિલા ઓફિસર બની જશે. તેમના હાથ તળે ૧૩૦ વકીલની ફોજ આર્મી માટે કામ કરશે.