Advanced search


દાંતના સડા અને સ્થુળતાની સમસ્

લંડનઃ રોયલ કોલેજ ઓફ સર્જન્સમાં ડેન્ટલ ફેકલ્ટીના ડીન નાઈજેલ હન્ટે બાળકોમાં દાંતના સડાની સ્થિતિ કટોકટીના બિંદુએ પહોંચી હોવાની પેરન્ટ્સને ચેતવણી આપી છે. બીજી તરફ, સ્થૂળતા અને દાંતના સડાની સમસ્યાઓ દૂર કરવા પુખ્ત વયના લોકો અને બાળકોએ ખાંડનો વપરાશ અડધોઅડધ કરી દેવા તેમજ પાસ્તા, બટાકા, આખાં ધાન, શાકભાજી અને અન્ય રેસાદાર ખોરાક લેવાનું બમણું કરવાની સલાહ વૈજ્ઞાનિક સલાહકારોએ આપી છે. લોકોએ ફળોના ખાંડ નહિ નાખેલા રસનો વપરાશ પણ મર્યાદિત કરવો જોઈએ કારણકે તેમાં કુદરતી ખાંડ હોય જ છે. દિવસમાં મહત્તમ ૧૫૦ મિલિ. જ્યુસ ખોરાકની સાથે જ લેવો જોઈએ.

યુકેમાં હિન્દુ-શીખો માટે અગ્ન

લંડનઃ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને હિન્દુ, જૈન અને શીખ સમુદાયો માટે સ્મશાનગૃહ સવલતો મુદ્દે સમીક્ષા આરંભી છે, જેથી તમામ ઉપયોગકર્તા અને સંપ્રદાયોની જરુરિયાતો પૂર્ણ કરી શકાય. વર્તમાન સવલતો નાની અને અપૂરતા સાધનોવાળી હોવાની ફરિયાદોના પગલે બ્રિટિશ હિન્દુઓ અને શીખો રજૂઆતો કરી શકશે. ડિપાર્ટમેન્ટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ સાથે આ મસલતો પછી વર્તમાન સવલતોને સુધારવા કાયદા અનુસાર કયા પગલાં લઈ શકાય તે સરકાર સમજી શકશે. ૨૦૧૧ સેન્સસ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૭ ટકા (૮૧૭,૦૦) બ્રિટિશ નાગરિકો હિન્દુ છે અને ૧૪ ટકા (૪૨૩,૦૦૦) શીખ છે. બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીના પ્રતિનિધિઓએ સમીક્ષાને આવકારી છે.

Coventry University graduate to release herbal cosmetic products...

23-year-old graduate from Coventry University, Maitrayee Kulkarni established her own company called Embuce Intercorporate and is now gearing up to release a range of herbal cosmetic products, starting with a herbal hair colour.

એક બાત કભી સમજ મેં નહીં આતી કે દારૂ કી દુકાન કા ‘વાસ્તુશાસ્ત્ર’ કૌન કરતા હૈ?
ચાહે નાલે પર હો, છિતરી-બિતરી હો, સામને ગડ્ડા હો, છપ્પર ફટા હો, ગલત દિશા હો, ગંદકી સે ભરા હો... ફિર ભી હંમેશા ભીડ લગી રહતી હૈ!

1101-Emcube-Intercorporate

1101-Emcube-Intercorporate

Maitrayee Kulkarni (right) to release herbal cosmetic products, after having established Embuce Intercorporate

British Indians in The Sunday Times HSBC International Track 200...

The Sunday Times HSBC International Track 200 ranks UK's fastest growing international sales as calculated over their latest available accounts. Featured in the list are a few British-Indians who have made a mark with their globally recognised ventures.

Teachers praised at Sparkhill Gujarati School...

Headteacher, Ramanbhai Parmar and the deputy head teacher,  Sumanbhai Mianger, at Sparkhill Gujarati School in Birmingham, praised staff for their outstanding contributions.

IMG_5657

IMG_5657

United: Teachers and pupils of Sparkhill Gujarati School, Birmingham