Pakistan's Bin Roye faces protests in Maharashtra 22/07/2015 5:51 am Mitul Paniker Pakistani actress Mahira Khan's 'Bin Roye' has hit a roadblock in India after Maharashtra Navnirman Sena strictly demonstrated against the release of the movie.
ગુજરાતી હોટેલ માલિકને અમેરિકામાં ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા આદેશ 24/07/2015 7:33 am Viren Vyas અમેરિકામાં અનેક હોટેલો ધરાવતા ગુજરાતી માલિકને તેના જ કર્મચારીઓને ૧,૮૦,૦૦૦ ડોલર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે.
Amala Paul turns producer for Priyadarshan 22/07/2015 5:51 am Mitul Paniker After Fahadh, Prithviraj and Nivin Pauly, South Indian actress Amala Paul is stepping into the shoes of producer.
63-year-old cigarette smuggler sentenced 24/07/2015 7:39 am Reshma Trilochun Jabbar Sattar (63), was sentenced by the HM Revenue and Customs (HMRC) for smuggling cigarettes into the UK using a specially adapted coat.
Baahubali creates box-office history, crosses 200 crore in 5 days 22/07/2015 5:53 am Mitul Paniker S.S. Rajamouli's masterpiece 'Baahubali' has taken the entire industry by storm since it day it opened to a box office collection of Rs. 60 crore.
સોનાની ચમકને મંદીની ઝાંખપ 22/07/2015 5:53 am Mukesh Patel વૈશ્વિક બજારમાં સોમવારે સોનાના ભાવોમાં તીવ્ર કડાકો નોંધાતા બુલિયન માર્કેટમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પીળી ધાતુ પર આમ તો લાંબા સમયથી મંદીના વાદળો મંડરાતા હતા. અનેક આંતરરાષ્ટ્રીય પરિબળે સોનાના ભાવો લાંબા સમયથી દબાણમાં રાખ્યા હતા, તેમાં સોમવારે ચીને ટનબંધ જથ્થો એક સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ માટે મૂકતાં સોનાનો ભાવ ઘટીને પાંચ વર્ષના તળિયે સ્પર્શ્યો હતો.
આટલાન્ટામાં કચ્છીઓનું સ્નેહમિલન યોજાયું 24/07/2015 7:49 am Viren Vyas અહીં ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઇન સાઉથ અમેરિકા (ફો-જૈના) દ્વારા તાજેતરમાં કચ્છના વતનીઓનો મિલન સમારંભ યોજાયો હતો.