પાટીદાર આંદોલનથી ભાજપમાં ચિંતા 25/07/2015 6:18 am Viren Vyas વિસનગરથી શરૂ થયેલા પાટીદારોના આંદોલનને રાજ્યભરમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સમર્થન મળી રહ્યું છે. બીજી તરફ આ આંદોલનને રાજ્ય સરકાર ગંભીરતાથી લઇ રહી છે.
કેર ફી મર્યાદાનો અમલ મુલતવી 25/07/2015 7:15 am Achyut Sanghavi લંડનઃ ટોરી પાર્ટીએ આસમાને ગયેલી કેર ફી પર મર્યાદા મૂકવાનું ચૂંટણી મેનિફેસ્ટોનું મહત્ત્વપૂર્ણ વચન અભરાઈએ ચડાવી દીધું છે. વૃદ્ધોના ગૌરવ અને સલામતી માટે £૭૨,૦૦૦ની મર્યાદા આગામી વર્ષથી લાદવાની હતી તે હવે એપ્રિલ ૨૦૨૦ સુધી મુલતવી રખાતાં મધ્યમવર્ગી પેન્શનરોએ પાંચ વર્ષ સુધી જંગી ખર્ચ સહન કરવાની ફરજ પડશે. હાલ £૨૩,૨૫૦થી વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિએ સારસંભાળનો સંપૂર્ણ ખર્ચ ચુકવવો પડે છે.
Big B tangled in DD Kisan campaign controversy 22/07/2015 6:29 am Mitul Paniker Fuelling the issue over Bollywood actor Amitabh Bachchan charging Rs 6.31 crore to promote Doordarshan Kisan channel, the Information and Broadcasting Ministry has issued a probe into the matter.
All that glitters- market hits 5 year low 22/07/2015 6:29 am Mitul Paniker Gold prices worldwide have slumped for the sixth consecutive session, sliding into a five year low as data showed China's gold reserves lower than what the market expected.
બહુમતી લોકોને સંપૂર્ણ નવું સરકારી પેન્શન નહિ મળે 25/07/2015 7:17 am Achyut Sanghavi લંડનઃ પેન્શનની નવી જટિલ ગણતરીના કારણે આગામી વર્ષે નિવૃત્તિવયે પહોંચનારા ત્રણમાંથી બે લોકોને સંપૂર્ણ ‘ફ્લેટ-રેટ’ સરકારી પેન્શન કરતાં પણ ઓછી રકમ મળશે તેમ મિનિસ્ટર્સ દ્વારા સ્વીકારાયું છે. પોતાની પચાસીના ઉત્તરાર્ધ અને સાઠીના પૂર્વાર્ધમાં રહેલાં લોકોને સરકારી પેન્શનના નવા મહત્ત્વપૂર્ણ સુધારા હેઠળ પેન્શનરોને મળતાં પ્રતિ સપ્તાહ £૧૧૬ના બેઝિક પેમેન્ટના સ્થાને આશરે £૧૪૮ મળવાની ધારણા હતી. આગામી વર્ષે સરકારી પેન્શનને પાત્ર વયે પહોંચનારા બહુમતી લોકોને નવા ફ્લેટ-દરનું પેન્શન મળશે તેવી ખાતરી વારંવાર ઉચ્ચારી હતી.