ક્વીનની તિજોરીમાં £૧૬ મિલિયનની વૃદ્ધિ 25/07/2015 7:20 am Achyut Sanghavi લંડનઃ ક્વીન એલિઝાબેથની ખાનગી આવક ૧૮ ટકાના વધારા સાથે £૧૬ મિલિયન સુધી પહોંચી હોવાથી તેમના કમાણીમાં પણ ભારે વધારો જોવા મળશે. ક્વીનની ૧૩મી સદીમાં સ્થાપિત અને ૧૮,૪૩૩ હેક્ટરમાં ફેલાયેલી પ્રાઈવેટ એસ્ટેટ ડચી ઓફ લેન્કેસ્ટરમાં જમીન, પ્રોપર્ટી અને એસેટ્સનો સમાવેશ થાય છે. ગયા વર્ષે ડચીની રેવન્યુમાં ૧૮ ટકા અથવા £૨.૪ મિલિયનનો વધારો થયો છે. ક્વીન તેમની મળતી રેવન્યુ પર સ્વૈચ્છિક ઈન્કમ ટેક્સ ચુકવે છે.
Hisao Tanaka quits Toshiba over accounting transgression 22/07/2015 6:45 am Mitul Paniker Toshiba Corps's CEO Hisao Tanaka and a bunch of senior officials resigned for their involvement in Japan's biggest accounting scandal in years.
સહેલાઇથી દેખાવ સ્લિમ ટ્રીમ 25/07/2015 7:29 am Nilesh Parmar શું તમારે સ્લિમ ટ્રીમ દેખાવ મેળવવો છે? અહીં સૂચવેલા આઇડિયા અજમાવી જોવા જેવા છે. તમે સ્લિમ લુક આપે એવાં આઉટફીટ્સ અને એકસેસરીઝ પસંદ કરીને નમણી નાર જેવા દેખાઇ શકો છો.
BRICS Bank opens in China 22/07/2015 6:57 am Mitul Paniker The New Development Bank launched by the BRICS nations has started operations in China.
Paytm eyes mobile economy with investment of Rs 1000 crore 22/07/2015 7:00 am Mitul Paniker Mobile payment and commerce company Paytm which is backed by the world’s largest e-tailer, Alibaba Group, has announced an investment of Rs 900 to 1,000 crore over the next 6-8 months, to boost margins in the sector dominated by Flipkart and Amazon.