ગ્રીસમાં બેંકો કાર્યરત થઇ 22/07/2015 9:40 am Viren Vyas આર્થિક સંકટમાં ઘેરાયેલાં ગ્રીસના નાગરિકોને આખરે ૨૯ જૂનના રોજ બંધ થયેલી બેંકો ત્રણ સપ્તાહ બાદ ખૂલતાં મોટી રાહત મળી છે.
ગુજરાતી ભાષા જીવંત રાખો 28/07/2015 11:12 am Kamal Rao યુ.કે.માં ગુજરાતી તથા અન્ય ભાષાઓની પરીક્ષાઅોને ૨૦૧૬ની સાલમાં નાબુદ કરવાનો નિર્ધાર કર્યો છે. તેની પાછળનું મહત્વનું કારણ વર્ગોની અંદર વિદ્યાર્થીઓનો પુરતી સંખ્યાનો અભાવ છે. શાળાઓને ગુજરાતી ભાષા નિભાવવા માટે જંગી ખર્ચ ઉઠાવવો પડે તે એમની દ્રષ્ટીએ વ્યાજબી નથી.
Hisao Tanaka quits Toshiba over accounting transgression 22/07/2015 9:40 am Mitul Paniker Toshiba Corps's CEO Hisao Tanaka and a bunch of senior officials resigned for their involvement in Japan's biggest accounting scandal in years.
શશી થરુરે અંગ્રેજોને કહ્યું, તમે ભારતને લૂંટ્યું છે 28/07/2015 12:03 pm Achyut Sanghavi લંડનઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ યુએન રાજદ્વારી શશી થરુરે લંડનમાં ૨૦૦ વર્ષ જૂની વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ડિબેટ સોસાયટી ઓક્સફર્ડ યુનિયન સમક્ષ પ્રવચન દરમિયાન ભારત પર અંગ્રેજોના શાસનની ભારે ધૂળ કાઢી હતી. બ્રિટને બારત અને તેના શાસન હેઠળના અન્ય સંસ્થાનોને ભારે વળતર ચુકવવું જોઈએ તેવી માગણી પણ થરુરે કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રિટનના કારણે જ ભારતની અવનતિ થઈ હતી. બ્રિટિશરાજ ભારતીયો માટે લૂંટ ,હત્યાઓ અને ખાનાખરાબીનો જ ઇતિહાસ રહ્યો છે. તેમણે જલિયાવાલાં હત્યાકાંડ, વિશ્વ યુદ્ધોમાં ભારત પાસેથી ઉઘરાવાયેલાં કરોડો પાઉન્ડ અને શસ્ત્રો, ભારતીય સૈનિકોની ભારે ખુવારીની પણ વાત કરી હતી. બ્રિટિશરો ભારત આવ્યા તે સમયે વિશ્વ અર્થતંત્રમાં ભારતીય હિસ્સેદારી ૨૩ ટકા હતી અને અંગ્રેજો ભારતથી પરત થયા ત્યારે આ હિસ્સેદારી માત્ર ૪ ટકા રહી ગઇ હતી. અંગ્રેજો બ્રિટનને લાભ પહોંચાડવા માટે જ ભારત આવ્યા હતા. બ્રિટનનું ઔદ્યૌગિકીકરણ ભારતના શોષણ દ્વારા થયું છે.
BRICS Bank opens in China 22/07/2015 9:41 am Mitul Paniker The New Development Bank launched by the BRICS nations has started operations in China.
Shashi Tharoor demands reparations and revisits the dark historical past 28/07/2015 12:23 pm Reshma Trilochun Congress Leader Shashi Tharoor invited the global attention when he articulately made a demand for Britain to pay reparations to India and other former colonies for its decades of imperial rule.
Rupee strengthens against Dollar, confirms at 63.55 22/07/2015 9:48 am Mitul Paniker The rupee recovered 11 paisa against US dollar, closing at 63.55 against on fresh selling of dollars by banks and exporters owing to good foreign capital inflows into the equity markets.
Paytm eyes mobile economy with investment of Rs 1000 crore 22/07/2015 9:48 am Mitul Paniker Mobile payment and commerce company Paytm which is backed by the world’s largest e-tailer, Alibaba Group, has announced an investment of Rs 900 to 1,000 crore over the next 6-8 months, to boost margins in the sector dominated by Flipkart and Amazon.
PIO કાર્ડને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવાની આખરી તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ 28/07/2015 12:41 pm Kamal Rao PIO કાર્ડ ધરાવતા હોય અને તેને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માંગતા હોય તેમના માટેની આખરી તારીખ ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૫ છે. PIO કાર્ડને OCI કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માટેનો કોઇ ચાર્જ લેવાતો નથી માત્ર સેવા માટે સર્વિસ ચાર્જ જ ચૂકવવાનો રહે છે.
આપણા અતિથી: સ્વામી તેજોમયાનંદજી 28/07/2015 12:43 pm Kamal Rao ચિન્મય મિશનના વૈશ્વિક વડા પૂ. સ્વામી તેજોમયાનંદજી યુકેની મુલાકાતે પધાર્યા છે અને તા. ૫ થી ૯ અોગસ્ટ ૨૦૧૫ દરમિયાન લોગન હોલ હ્યુસ્ટન, લંડન WC1H 0AL ખાતે રોજ સાંજે ૭-૩૦થી ૯ દરમિયાન તુલસી રામાયણના શ્રી રામ ગીતા પર આધારિત 'ટાઇમલેસ ક્વેશ્ચન્સ ઇટરનલ આન્સર્સ' વિષય પર ઇંગ્લીશમાં પ્રવચન આપનાર છે. આ કાર્યક્રમોમાં પ્રવેશ મફત