Tota Singh faces protests in New York 22/07/2015 10:02 am Mitul Paniker Punjab minister for NRI Affairs, Tota Singh took a shoe from protesters in New York during his visit.
'ફાઇનાન્સીયલ ટાઇમ્સ' £૮૪૪ મીલિયનમાં વેચાયું 28/07/2015 1:26 pm Kamal Rao પીયરસન કંપનીની માલીકીનું બ્રિટનનું નામાંકિત અખબાર 'ફાઇનાન્સીયલ ટાઇમ્સ' £૮૪૪ મીલિયનમાં જાપાનની 'નીક્કી' કંપનીને વેચવામાં આવ્યું છે. તા. ૨૩ના રોજ આ સોદાની જાહેરાત કરાઇ હતી. 'નીક્કી' જાપાનના સૌથી મોટા આર્થિક અખબારના માલીક છે, પણ ખરેખર તો 'નીક્કી' યુકેમાં શેર બજારના ઇન્ડેક્ષ તરીકે વધારે જાણીતું નામ છે.
Thieves flee with ATM and CCTV camera 22/07/2015 10:02 am Mitul Paniker Unidentified men fled with an HDFC ATM along with a CCTV camera installed in it.
YouTuber nearly drowns after jumping from Tower Bridge 28/07/2015 1:35 pm Reshma Trilochun 17-year-old YouTuber, Shah Faisal Shinwari, nearly drowned by jumping off the iconic Tower Bridge in London, due to the strong current of the River Thames. This was a stunt he had pulled for social media which could have gone awfully wrong.
Punjab heads solar power utility in the nation 22/07/2015 10:02 am Mitul Paniker Punjab has become the first state in India to operationalize projects of 117 megawatts, after a company called Omega Solar Projects Private Limited built a power plant of 10.50 MW at Sangatpura village in Sangrur district.
સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્ર 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાતે 28/07/2015 1:37 pm Kamal Rao સ્વામી વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનના ચાન્સેલર ડો. એચ. આર. નાગેન્દ્ર અને તેમના સહયોગી તેમજ SVYASAની રીસર્ચ લેબના વડા ડો. મંજુનાથ શર્માએ ગત તા. ૨૭-૭-૨૦૧૫ના રોજ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ અંગેનો વિસ્તૃત અહેવાલ આગામી અંકમાં રજૂ કરવામાં આવશે.
Amarinder wants Bajwa out 22/07/2015 10:02 am Mitul Paniker After the return of Congress vice president Rahul Gandhi, from his two month sabbatical, the party has initiated its nationwide “expansive changes” approach.
બાળકોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટ્યું 28/07/2015 2:01 pm Kamal Rao બાળકોમાં ધુમ્રપાન કરવાનું પ્રમાણ ૩૦ વર્ષના સમયગાળામાં સૌથી રેકોર્ડરૂપ ઘટ્યું છે. કારણ કે બાળકો હવે પરંપરાગત સીગારેટ પીવાના બદલે ઇ સીગારેટ તરફ વળ્યા છે. હેલ્થ એન્ડ સોશ્યલ કેર ઇન્ફોર્મેશન સેન્ટર દ્વારા જાહેર કરાયા મુજબ હવે તો બાળકો દ્વારા દારૂ પીવાના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાયો છે.
Haryana's VAT hike puts petrol pump dealers on strike 22/07/2015 10:02 am Mitul Paniker Petrol pump dealers in Gurgaon have decided to go on an indefinite strike, as resolved by the All Haryana Petrol Pump Dealers Association, in protest against the recent VAT hike implemented on diesel.