નીક ક્લેગના ભાષણનો ભાવ £૩૫,૦૦૦ 28/07/2015 2:03 pm Kamal Rao લીબડેમના ભૂતપુર્વ નેતા અને બ્રિટનના ભૂતપુર્વ નાયબ વડાપ્રધાન નીક ક્લેગ પોતાની વકૃત્વ શક્તિનો ઉપયોગ મોટા સમારોહમાં ડીનર પછીના ભાષણ કરી કમાણી કરવામાં કરે છે. જી હા, તેઅો ડીનર પછીના ભાષણ માટે £૩૫,૦૦૦ વસુલ કરે છે.
કિસાન ચેનલના પ્રચાર માટે નાણા લીધા નથીઃ બચ્ચન 22/07/2015 10:04 am Viren Vyas અનેક ચીજ-વસ્તુઓ, બેંક વગેરેના બ્રાંડ એમ્બેસડેર મહાનાયક અમિતાભ બચ્ચને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ થયેલી કિસાન ટીવી ચેનલના મહેનતાણા માટે એક ખુલાસો કર્યો છે.
યુવક-યુવતીની અટક હતી બર્ગર અને કિંગઃ ફાસ્ટ ફૂડ ચેઇને બન્નેને રંગેચંગે પરણાવ્યા 22/07/2015 10:04 am Nilesh Parmar યુવાન જોએલ બર્ગર અને યુવતી એશ્લે કિંગ - આ પ્રેમી યુગલમાંથી એક પણ વ્યક્તિ મોટી નામના ધરાવતી હસ્તી નથી, પરંતુ તેમની અટકે સામાન્યમાંથી ખાસ વ્યક્તિ બનાવી દીધા છે. તેમની અનોખી અટકના કારણે વિશ્વની સૌથી મોટી ફાસ્ટ ફૂડ ચેઇન બર્ગર કિંગે તેમનાં લગ્નને સ્પોન્સર કર્યા છે.
ડાયાબિટીસ માટે ગળપણ ધરાવતા પીણાં જવાબદાર 28/07/2015 2:13 pm Kamal Rao અનહદ ગળપણ ધરાવતા જ્યુસ, ડ્રિંક્સ વગેરે પીણાંને કારણે પ્રતિ વર્ષ ૮,૦૦૦ કેસોનો વધારો થઇ રહ્યો છે. યુનિવર્સિટી અોફ કેમ્બ્રીજના અભ્યાસ મુજબ અમેરિકામાં છેલ્લા ૧૦ વર્ષમાં ૧.૮ મિલિયન લોકોને અને યુકેમાં ૭૯,૦૦૦ લોકોને 'ડાયાબિટીશ ટુ'ની બીમારી થઇ હતી.
રોમાનીયન યુવતીને રૂપજીવીની સમજી હોટેલ રૂમ આપવાની ના કહેવાઇ 28/07/2015 2:17 pm Kamal Rao ઉત્તર ઇંગ્લેન્ડના હલ ખાતે આવેલી હોલીડે ઇન એક્સપ્રેસ હોટેલ દ્વારા 'ક્રિમિનોલોજી અને ફોરેન્સિક સાયન્સ'નો અભ્યાસ કરનાર એલેક્ઝાન્ડ્રા પુફ્લીયા નામની ૨૨ વર્ષની રોમાનીયન યુવતીને રૂપજીવીની સમજી હોટેલમાં અોનલાઇન બુક કરાવેલ રૂમ આપવાની ના કહેવાઇ હતી. જોકે તે યુવતીએ પોલીસની મદદ લઇ સામનો કરતા હોટેલના મેનેજર યુવતીની બીનશરતી માફી માંગી તેને એક વિકેન્ડ માટે હોટેલમાં રહેવા જમવા માટે રૂમની સવલત ભેટ આપવામાં આવી હતી.
Kanimozhi admitted for medical surgery 22/07/2015 10:12 am Mitul Paniker Rajya Sabha Member of Parliament Kanimozhi underwent a procedure to remove a parathyroid gland at a private hospital.
યાકુબ મેમણને ફાંસી આપવી જોઇએ? 28/07/2015 2:20 pm Vikram Nayak ભારતમાં આજકાલ યાકુબ મેમણને ફાંસી આપવી જોઇએ કે નહીં તે મુદ્દો ચર્ચાના ચોતરે ચઢ્યો છે. નેતાઓ, નિવૃત્ત જજીસ, ફિલ્મી હસ્તીઓ એમ જુદા જુદા ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩૦૦ અગ્રણીઓ(!)એ રાષ્ટ્રપતિ મહોદયને પત્ર પાઠવીને એવી અરજ ગુજારી છે કે યાકુબને ફાંસીના માંચડે લટકાવવાનું મુલત્વી રાખીને તેની સજા આજીવન કેદમાં બદલી નાખવી જોઇએ.
Chandy feels the heat from 2013 Solar Scam 22/07/2015 10:12 am Mitul Paniker Kerala chief minister Oommen Chandy is served a notice by a commission probing the solar panel scam which had hit the state in 2013.