Advanced search


સ્પોટ ફિક્સિંગમાં શ્રીસંત, અજ

નવી દિલ્હીઃ વર્ષ ૨૦૧૩માં રમાયેલી આઈપીએલ સિઝન-૬માં સ્પોટ ફિક્સિંગ મામલે ઝડપાયેલા એસ. શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચવાણ સહિત કેસમાં સામેલ ૪૨ પૈકી ૩૬ આરોપીને દિલ્હીની પટિયાલા કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ મુક્ત કર્યા છે. આ કેસમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલ પણ આરોપીઓમાં સામેલ હતા.

A Hindi drama film directed by Neeraj Ghaywan, Masaan follows two different storylines that meet together in the end.

મહિલા રેસલર સોનિકા પ્રો-બોક્સ

ભારતીય બોક્સર વિજેન્દરે પ્રોફેશનલ બોક્સિંગમાં લડવાનો નિર્ણય જાહેર કર્યા બાદ હવે દેશની મહિલા રેસલર સોનિકા કાલીરમને પણ પ્રો. રેસલિંગમાં ફાઇટ લડવાનો નિર્ણય કર્યો છે. આ ફાઇટ ૨૭મી ડિસેમ્બરે કેનેડામાં યોજાશે જ્યાં સોનિકાનો સામનો પાકિસ્તાન મૂળની કેનેડાની રેસલર સામે થશે. પ્રસિદ્ધ પહેલવાન ચંદગીરામની પુત્રી સોનિકાએ કહ્યું કે, પાંચ વર્ષ પહેલાં તે રેસલિંગમાંથી સન્યાસ લઈ ચૂકી છે, પણ આ ફાઇટ માટે તેને કેનેડાની આરબીસી બેન્ક દ્વારા છ મહિના પહેલાં પ્રસ્તાવ મળ્યો હતો. તે સમયે તેણીનો પુત્ર ત્રણ મહિનાનો હોવાથી કોન્ટ્રાક્ટ સાઇન કર્યો નહોતો, પરંતુ ફરીથી આ પ્રસ્તાવ અપાયો તો ભારતને વુમન રેસલિંગને નવી ઊંચાઈ આપવા આ ફાઇટમાં લડવાનો નિર્ણય કર્યો હતો.

graphics1

graphics1

graphics1

વન-ડેમાં દિલશાનના ૧૦ હજાર રન...

શ્રીલંકાનો અનુભવી ઓપનિંગ બેટ્સમેન તિલકરત્ને દિલશાને વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો ૧૧મો બેટ્સમેન બન્યો છે. દિલશાને પાકિસ્તાન સામેની પાંચમી તથા અંતિમ વન-ડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ૧૦ હજાર રન પૂરા કરવા માટે દિલશાનને વધુ ૫૫ રનની જરૂર હતી. તે ૬૩ રન બનાવીને આઉટ થયો હતો અને આ રીતે તેના નામે ૧૦,૦૦૮ રન નોંધાયા છે. તેણે વન-ડેમાં ૨૨ સદી તથા ૪૫ અડધી સદી ફટકારી છે. તેની સરારેશ ૩૯.૭૧ની છે અને તેણે ભારત સામે સર્વાધિક ૨૨૫૫ રન બનાવ્યા છે. ઝિમ્બાબ્વે સામે ૧૯૯૯માં બુલાવાયો ખાતે પોતાની વન-ડે ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર દિલશાન આ સિદ્ધિ મેળવનાર શ્રીલંકાનો ચોથો બેટ્સમેન છે.

48026442.cms

48026442.cms

cjnlgrruwaajwsb

cjnlgrruwaajwsb

વીજળી પડવાથી ચંગુ મરી ગયો. 
સ્વર્ગમાં ગયો તો તેનાં ચહેરા પર સ્માઈલ જ સ્માઈલ હતું.
ભગવાન નવાઈ પામ્યા અને ચિત્રગુપ્તને ઈન્કવાયરી કરવા કહ્યું.
ચિત્રગુપ્તે ચંગુને પૂછ્યું તો ચંગુએ કહ્યુંઃ અરે, અચાનક વીજળી પડી એટલે ઝબકારો થયો પણ મને એમ કે કોઈ ફોટા પાડી રહ્યું છે, એટલે મેં સ્માઈલ આપવાનું ચાલુ રાખ્યું...