Advanced search


જપાનને હચમચાવતું તોશિબાનું ૧.

આશરે ૧.૨ બિલિયન ડોલરના આર્થિક કૌભાંડે જપાનના અર્થતંત્રને હચમચાવી નાખ્યુ છે. કૌભાંડ આચરનાર તોશિબા કોર્પોરેશનના સીઈઓ હિસાઓ ટાનાકા સહિત બીજા ટોચના અધિકારીઓએ મંગળવારે કંપનીમાંથી રાજીનામું આપી દીધું હતું. તાજેતરના વર્ષમાં જપાનનું આ મોટામાં મોટું આર્થિક કૌભાંડ છે.

hisao tanaka

hisao tanaka

graphics1

graphics1

graphics1

હવે NRIને પણ નેશનલ પેન્શન સિસ્ટ

ભારતમાં સામાજિક સુરક્ષા મેળવવા માટે વિદેશવાસી ભારતીયો નેશનલ પેન્શન સિસ્ટમનો લાભ લઇ મળી શકશે. પેન્શન નિયમનકાર પીએફઆરડીએના ચેરમેન હેમંત કોન્ટ્રાકટરે જણાવ્યું છે કે, NRI નેશનલ પેન્શન સિસ્ટમ રોકાણ કરી શકે તે રિઝર્વ બેન્કે મંજૂરી આપી છે. 

graphics1

graphics1

graphics1

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનની જં...

માઇક્રોસોફ્ટ કોર્પોરેશનના નફામાં ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આશરે ૩.૨ બિલિયન ડોલરની આ તોતિંગ ખોટ કંપનીની અત્યાર સુધીની સૌથી જંગી ખોટ છે. આ માટે નોકિયા ફોન બિઝનેસની વાસ્તવિક મૂલ્યથી વધુ ઊંચી કિંમતે ખરીદી અને તેની વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમની માગમાં ઘટાડો મુખ્ય કારણ મનાય છે.

AV_yasmin-batliwala_medium

AV_yasmin-batliwala_medium

microsoft nokia

microsoft nokia

AV_rana-nazir_medium

AV_rana-nazir_medium