Advanced search


Cartoonist Tom Moore dies at 86...

Tom Moore, the man who blew life into beloved comic character Archie, and his friends, has passed away while in hospice care in hometown El Paso, Texas.

AV_zarina-sabir_medium

AV_zarina-sabir_medium

tom-moore

tom-moore

AV_janvi-patel_medium

AV_janvi-patel_medium

AV_ ruby-mcgregor-smith_medium

AV_ ruby-mcgregor-smith_medium

Homeless man steal flowers of Tunisia attack victims...

A homeless man, Shayan Moradisohi (31), stole floral tributes to John (74), and Janet Stocker (63), a couple who died during the Tunisia terrorist attack. He admitted stealing the flowers to “brighten up his room.”

ફ્રોડ કેસમાં જ્યોર્જિયાના હોટેલિયર રાજેશ પટેલ દોષિત

ન્યૂ યોર્કઃ અમેરિકામાં રહેતા ગુજરાતી હોટેલ ડેવલપર અને ભૂતપૂર્વ બેન્કર ઇન્વેસ્ટર રાજેશ સી. પટેલ પાંચ લાખ ડોલરની છેતરપિંડીના કેસમાં કસૂરવાર ઠર્યા છે. કાનુની કાર્યવાહીમાં તેમની સામેનો આ ગુનો પુરવાર થયો છે. આ ગુના બદલ તેમને મહત્તમ ૪૦ વર્ષ કેદની સજા થઈ શકે છે. ટેનેસીના નેશવીલની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં જ્યોર્જિયાના ડુલુથમાં રહેતા ૫૫ વર્ષના રાજેશ સી. પટેલ વાયર ફ્રોડ (ઈ-મેલનો દુરુપયોગ કરીને ખોટી માહિતી આપવી)ના કેસમાં બે કાઉન્ટમાં દોષિત ઠર્યા છે. તેમના પર વાયર ફ્રોડ અને મની લોન્ડરિંગના કુલ ૧૦ કાઉન્ટના આરોપ છે.

મિસ ઈંગ્લેન્ડની ફાઈનલમાંઃ કૃ

મિસ રેડબ્રીજ, મિસ એસેક્સ ચેરિટી અને મિસ એસેક્સ પોપ્યુલારિટીના બ્યુટી ક્રાઉન જીતી ચૂકેલી કૃષ્ણા સોલંકી હવે વધુ એક સિમાચિહન હાંસલ કરવા તરફ આગેકદમ માંડી રહી છે. કૃષ્ણા સોલંકીએ મિસ ઈંગ્લેન્ડ ગ્રાન્ડ ફાઈનલ-૨૦૧૫માં સ્થાન મેળવ્યું છે અને વધુ ગૌરવપૂર્ણ બાબત તો એ છે કે બાવન ફાઇનલિસ્ટમાં તે એકમાત્ર એશિયન છે. કોવેન્ટ્રીના રિકોમાં ૧૩ અને ૧૪ ઓગસ્ટના રોજ મિસ ઈંગ્લેન્ડની ગ્રાન્ડ ફાઈનલ યોજાશે. આ વર્ષે કોન્ટેસ્ટમાં સમગ્ર દેશમાંથી ૧૭-૨૫ વર્ષની ૨૦ હજારથી વધુ યુવતીઓએ ઝૂકાવ્યું હતું.

punjab attack1

punjab attack1

punjab sp baljit singh

punjab sp baljit singh