હળવી ક્ષણોએ... 01/09/2015 12:26 pm Mukesh Patel એક અમેરિકન ભારતમાં ફરવા આવ્યો. ચંગુકાકા સામે તે પોતાના દેશની મોટી-મોટી ડંફાસો હાંકી રહ્યો હતો. ખૂબ કંટ્રોલ કર્યા પછી પણ તેની ડંફાસો બંધ ન થઈ એટલે ચંગુકાકાએ તેને બરાબર સાણસામાં લેવાનું વિચાર્યું. એવામાં તેણે કહ્યુંઃ તમે ભારતીયો આટલા જુદા-જુદા રંગના કેમ હો છો? અમને અમેરિકનોને જુઓ. બધા કેટલા ગોરા છે. ચંગુકાકાઃ એ તો એવું છે ભલા માણસ કે ઘોડાઓને ભાત-ભાતના રંગો હોય, ગધેડાઓ જ બધા એક રંગના અને ગોરા હોય.•
OCI, વિઝા અને પાસપોર્ટ સરન્ડર સહિત વિવિધ સેવાઅો માટે સજ્જ VFS સેન્ટર 01/09/2015 12:27 pm Kamal Rao આજથી દસેક વર્ષ પહેલા વિઝા લેવા હોય કે OCI, કે પછી પાસપોર્ટ સરન્ડર કરવાનો હોય. દરેકને માટે આ કાર્ય મુશ્કેલીરૂપ લાગતું હતું, પરંતુ બ્રિટનમાં VFS ગ્લોબલના આગમન સાથે જ જાણે કે ચમત્કાર સર્જાયો અને એક પછી એક બધી તકલીફોનો અંત આવ્યો હતો. આજે ઉનાળામાં એરકન્ડીશન્ડ અને શિયાળામાં સેન્ટ્રલી હીટેડ VFS ગ્લોબલના સેન્ટરમાં બધીજ સગવડો વચ્ચે તમે આરામથી તમારા ખુદના સમયે નિર્ધારીત એપોઇન્ટમેન્ટ લઇને OCI, વિઝા, પાસપોર્ટ સરન્ડર, PIOમાંથી OCIમાં ટ્રાન્સફર, નવા પાસપોર્ટ કે પછી અન્ય તમામ સેવાઅો આસાનીથી મેળવી શકો છો. VFS ગ્લોબલના કુશળ અને અનુભવી સ્ટાફ કોઇ જ તકલીફ વગર સસ્મિત સેવા આપવા સદાય આપના પડખે રહે છે. VFS ગ્લોબલની આ સેવાઅો બાદ જરૂર લાગે કે 'અચ્છે દિન આ ગયે હે'.
Preparations in full swing over NaMo's US visit 02/09/2015 5:46 am Mitul Paniker Preparations for Indian Prime Minister Narendra Modi's late September visit to the Silicon Valley has started in full swing.
Passengers entering India have to declare over Rs 25,000 02/09/2015 5:47 am Mitul Paniker As per revised customs declaration forms, passengers entering India will now have to declare Indian currency exceeding Rs 25,000 and LCD, LED or plasma televisions.
Gandhi Jayanti at Tavistock Square 01/09/2015 1:10 pm Reshma Trilochun The Indian High Commission and India League are organising Gandhi Jayanti, on Friday 2nd October 2015, at Tavistock Square, London, from 11am onwards.