બેબીસિટર કિંજલ પટેલ હત્યાકેસમાં દોષિતઃ ૧૪ વર્ષની કેદ 02/09/2015 6:21 am Mukesh Patel ન્યૂ યોર્કઃ યુએસના કનેક્ટિક્ટ સ્ટેટમાં બેબીસિટર તરીકે કામ કરતી ગુજરાતી યુવતી કિંજલ પટેલને કોર્ટે ૧૯ માસના બાળકના મૃત્યુ માટે દોષિત ઠરાવીને ૧૪ વર્ષ કેદની સજા ફટકારી છે. કિંજલની દેખરેખ હેઠળ રહેલા બાળકનું ગયા વર્ષે મૃત્યુ નીપજ્યું હતું.
Achievement in Community Service 04/09/2015 11:45 am Rupanjana Dutta Achievement in Community Service
થોમસ બકરી બનીને આલ્પ્સમાં ત્રણ દિવસ રહ્યો! 02/09/2015 6:28 am Mukesh Patel લંડનઃ આ દુનિયા જાતભાતના લોકોથી ભરેલી છે ને આવા લોકોની યાદી તૈયાર થાય તો લંડનના થોમસ થ્વાઇટ્સનું નામ મોખરે આવે. આ થોમસભાઇને સાદગીભર્યું જીવન જીવવાનું મન થયું. વાત માત્ર આટલેથી અટકી હોત તો ઠીક હતી, આપણે તેમને ગાંધીચાહક માની લીધા હોત. પણ થોમસભાઇને સાદગીભર્યું જીવન જીવવા બકરી બનવાના અભરખા જાગ્યા, અને તેઓ બકરી બનીને જીવ્યા પણ ખરા!
પેઇનકિલરનો દુરુપયોગ 02/09/2015 6:30 am Mukesh Patel આજકાલ લોકોની સહનશક્તિ ઘટી ગઇ છે. વધતી-ઓછી પીડા સહન કરવાના બદલે કે જીપી પાસે જઇને તબીબી સલાહ લેવાના બદલે પેઈનકિલર ગોળી ખાઇ લેવાનો હાથવગો ઉપાય અજમાવી રહ્યા છે. જોકે, આનાથી શરીર પર ઘણી આડઅસર થતી હોવાની વાતથી બહુ ઓછા લોકો વાકેફ છે. બ્રિટનમાં પેઇનકિલરના ઉપયોગની સમસ્યા માથાના દુખાવારૂપ બની રહી છે.
Preeya Kalidas to host new show on BBC Asian Network 04/09/2015 11:52 am Reshma Trilochun The stunning stage and screen actress, Preeya Kalidas, who is also a vivacious singer will be hosting her very own radio show. Starting from Saturday 28th Noverber 2015, you will be hearing her melodious voice on Saturdays, between 1- 3pm, on the extremely popular BBC Asian Network.