Come to Where the Action Is -The Casino at the Empire puts your gaming and entertainment needs first 07/09/2015 6:57 am Rupanjana Dutta As the only casino company in London with an authentic link to Las Vegas, The Casino at the Empire in the heart of Leicester Square, offers all the buzz and excitement of the legendary Caesars Palace. It offers the best games, best dealers and best odds in town all under one roof in an atmosphere not to be beaten. The Casino at the Empire’s unique Player Rewards package also offers the richest, fastest and best casino loyalty programme in the whole of the UK.
સાનિયા મિર્ઝા ‘ખેલ રત્ન’ 02/09/2015 6:57 am Sandip Bhavsar નવી દિલ્હીઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને શનિવારે સ્પોર્ટ્સ ડેના રોજ દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી બિરદાવવામાં આવી હતી. સાનિયા યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે હતી, પરંતુ તે ખાસ આ એવોર્ડ સ્વીકારવા માટે જ નવી દિલ્હી પહોંચી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સાનિયા મિર્ઝા સહિત દેશના વિવિધ ૨૪ લોકોને રમતગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ વિવિધ એવોર્ડ એનાયત કર્યા હતા.
ઉસેન બોલ્ટની ગોલ્ડન હેટ્રિક 02/09/2015 6:59 am Sandip Bhavsar બૈજિંગઃ જમૈકાની પુરુષ ટીમે વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪X૧૦૦ મીટર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. પુરુષ વિભાગમાં ઉસેન બોલ્ટે અંતિમ ૧૦૦ મીટરમાં પોતાનું પ્રભુત્વ દર્શાવતાં તમામ વિરોધી એથ્લિટોને પાછળ રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. બોલ્ટ આ પહેલાં ૧૦૦ મીટર અને ૨૦૦ મીટર રેસમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તેણે રીલે ટીમમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ગોલ્ડન હેટ્રિક મેળવી છે.