ઋષિ કપૂરે લંડનમાં ઉજવ્યો ૬૩મો જન્મદિન 07/09/2015 8:46 am Viren Vyas કપૂર ખાનદાનના ઋષિ કપૂરે ૪ સપ્ટેમ્બરે જીવનના ૬૩ વર્ષ પૂર્ણ કર્યા. તેમણે પોતાનો જન્મ દિન લંડનમાં પુત્ર રણબીર અને પત્ની નીતુ સાથે ઉજવ્યો હતો.
પરિણીતિએ પાતળી થવા ખર્ચ્યા રૂ. ૧૦ લાખ 07/09/2015 9:00 am Viren Vyas પરિણીતિ ચોપરા હવે અગાઉ કરતા શરીરે પાતળી દેખાય છે. બોલિવૂડમાં એવી ચર્ચા છે કે તેણે ૧૦ કિલો વજન ઉતારવા રૂ. ૧૦ લાખનો ખર્ચ કર્યો છે.
Grandparents saving parents £8,000 a year by babysitting 07/09/2015 10:21 am Reshma Trilochun Britain: According to a new survey, parents are saving a staggering £8,000 a year, thanks to grandparents who babysit and drive the children around.