BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ડો. કલામના પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ'નું વિમોચન કરી શ્રધ્ધાંજલિ અપાઇ 07/09/2015 1:35 pm Kamal Rao નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી દરમિયાન ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામ દ્વારા શ્રી અરુણ તિવારીની મદદથી લખાયેલી અને હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશીત કરાયેલ પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ'નું વિમોચન કરી ડો. કલામ સાહેબને વિશેષ શ્રધ્ધાંજલિ સભામાં સમગ્ર વિશ્વને તેમજ ભારતને તેમણે આપેલી પ્રતિબધ્ધ સેવાઅો અને યોગદાન બદલ સન્માન બક્ષવામાં આવ્યું હતું.
માધાપરમાં દેશભક્ત કચ્છી વીરાંગનાઓનું સ્મારક 02/09/2015 8:19 am Viren Vyas વર્ષ ૧૯૭૧માં પાકિસ્તાન દ્વારા બોમ્બમારો થતાં પોતાના જીવની ચિંતા કર્યા વગર ભૂજ એરપોર્ટના રનવેનું સમારકામ કરનારી માધાપરની વીરાંગનાઓનાં સન્માન માટે નિર્મિત સ્મારકનું લોકાર્પણ ત્રણ કેન્દ્રીય પ્રધાનોએ કર્યું હતું.
Brit-Indian girl beats Einstein and Hawking at Mensa IQ test 07/09/2015 1:35 pm Rupanjana Dutta 12 year old Lydia Sebastian, a student of Colchester County High School in Essex, has achieved the maximum score in the Mensa IQ test, outdoing Physicists Albert Einstein and Stephen Hawking. The IQs of both Hawking and Einstein are believed to be 160, while Lydia scored 162, the maximum score for under-18s.
વિસનગરમાં ૨૫ કોર્પોરેટરના રાજીનામા 02/09/2015 8:24 am Viren Vyas વિસનગર નગરપાલિકાના ૨૫ કોર્પોરેટરોએ પાટીદાર અનામત આંદોલનના સમર્થન અને પોલીસ દમનના વિરોધમાં રાજીનામાં આપી દીધાં છે.
રામ અને કૃષ્ણની જન્મભૂમિમાં સૌથી વધુ નાસ્તિકોઃ સર્વે 02/09/2015 8:29 am Viren Vyas ભારતમાં થયેલી વસ્તીગણતરીના ધર્મ આધારિત આંકડા પ્રમાણે ૨૮.૭ લાખ લોકો એટલે કે દેશની વસ્તીના ૦.૨૪ ટકા લોકો કોઈ પણ ધર્મમાં માનતાં નથી. તેઓ નાસ્તિક છે. આખા દેશમાં ઉત્તર પ્રદેશ એવું રાજ્ય છે જ્યાં દેશના સૌથી વધારે નાસ્તિક લોકો રહે છે. રામ અને કૃષ્ણનું જન્મસ્થળ ગણાતાં તથા બાબરી મસ્જિદ ધરાવતાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે લોકો ધર્મમાં માનતાં નથી.
નરેન્દ્ર મોદીથી સાવધાન રહેવા અમેરિકી પ્રોફેસરોની અપીલ 02/09/2015 8:37 am Viren Vyas વડા પ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડિજિટલ ઈન્ડિયા કેમ્પેઈનને પ્રમોટ કરવા માટે અમેરિકામાં સિલિકોન વેલીની મુલાકાતની તૈયારી કરી રહ્યા છે. આ સંજોગોમાં અમેરિકાની કેટલીક યુનિવર્સિટીમાં દક્ષિણ એશિયાની બાબતોમાં જાણકાર ગણાતા પ્રોફેસરોએ કરેલી અપીલ ઘણી ચોંકાવનારી છે.