હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાં પોલીસ ગોથે ચઢી 02/09/2015 9:01 am Viren Vyas અત્યારે ભારતભરમાં ચર્ચાસ્પદ બનેલા હાઇ પ્રોફાઇલ શીના બોરા હત્યા કેસમાં રોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. શીનાની હત્યા પાછળ અનેક કારણો હોવાના તર્ક-વિતર્કો થઈ રહ્યા છે ત્યારે આની પાછળનો મુખ્ય ઉદ્દેશ પૈસા અને પ્રોપર્ટી હોઈ શકે એવું અત્યાર સુધીની તપાસમાં જાહેર થયું છે. સંપત્તિનો ચોક્કસ અંદાજ તો કોઈને નથી, પણ અત્યાર સુધી એમની જાહેર મિલકતો અને વિવિધ બિઝનેસમાંથી થતી આવકનો અંદાજ રૂ. ૮૦૦ કરોડથી વધુનો છે.
Vigils held all over the Midlands for Syrian Refugees 07/09/2015 2:08 pm Rupanjana Dutta All over the midlands from Bradford to Birmingham there has been protests in a desperate plea to the government to let the Syrian refugees into the country. This massive movement had been sparked by the picture of the drowned toddler Aylan Kurdi. In Birmingham around 200 people had attended a rally and a candle lit vigil in Victoria Square as the crowd wrote messages of support on a banner, lit candles, listened to speeches and observed a minute's silence.