The World Hindu Economic Forum comes to London 07/09/2015 3:25 pm Rupanjana Dutta World Hindu Economic Forum (WHEF) comes to London during 11 -13 September 2015. Its mission is to make society prosperous through the generation and sharing of surplus wealth. The philosophy of WHEF is Dharmasya Moolam Arthah or sustaining through economic prosperity.
કેન્સરને માત આપ્યા પછી અલી કાર્ટરે પહેલું ટાઈટલ જીત્યું 03/09/2015 5:55 am Nilesh Parmar ઇંગ્લેન્ડના ટોચના સ્નૂકર ખેલાડી એલિસ્ટર અલી કાર્ટરે કેન્સરની સફળ સારવાર બાદ વિજય સાથે પુનરાગમન કર્યું છે. કાર્ટલે પહેલી જ ટૂર્નામેન્ટમાં પ્રોફેશનલ ટાઇટલ કબ્જે કર્યું છે.