EU draws quota to take asylum seekers 09/09/2015 6:23 am Mitul Paniker The latest in what is the world's severe-most migration crisis, the EU executive has drawn a new set of national quotas under which Germany will take in more than 40,000 and France 30,000 of the total 160,000 asylum seekers, it feels should relocate from Italy, Greece and Hungary.
બેન સ્ટોક્સ ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ આઉટ થયોઃ ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન 09/09/2015 6:30 am Mukesh Patel ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન સ્ટોક્સને ‘ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ’ આઉટ અપાયો હતો. આ સાથે તે વન-ડે ઈતિહાસમાં આ અનોખી રીતે આઉટ થનારો ઈંગ્લેન્ડનો પહેલો અને વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. પોતાના ચહેરાને બચાવવાના પ્રયાસમાં સ્ટોક્સે સ્ટાર્કના સ્ટમ્પ તરફના થ્રોને અટકાવ્યો હતો અને આ જ કારણે તેને આઉટ જાહેર કરાયો હતો. ઈંગ્લેન્ડના મીડિયાએ આ મુદ્દે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથ પર ભારે પસ્તાળ પાડી હતી.
As I See It: “RESERVATION”: A CATCH 22 08/09/2015 1:16 pm Reshma Trilochun Since 25th August, Patels and several other “high caste” Hindu's campaign about “reservation” has caused death, destruction and damage to the social fabric of India, especially Gujarat.
Pak army chief warns India against imposing war 09/09/2015 6:31 am Mitul Paniker In response to a statement made by Indian army chief General Dalbir Singh who said the Indian army was prepared for “swift, short nature of future wars”, Pakistan army chief General Raheel Sharif has warned India of “unbearable damage” if India tried to impose a war.
યુરોપમાં શરણાર્થીઓઃ સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી 08/09/2015 1:26 pm Vikram Nayak સેંકડો શરણાર્થીઓના ક-મોત છતાં જેમનું રુંવાડું પણ ફરક્યું નહોતું તેવા યુરોપીય દેશના શાસકો ત્રણ વર્ષના માસુમ એલન કુર્દીના મૃત્યુથી હચમચી ગયા છે. તુર્કીના દરિયાકિનારે રેતીમાં મોંભેર પડેલા એલનના શબની તસવીરે ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)ના આતંક અને તેના કારણે યુરોપીમાં શરણાર્થી સમસ્યાને લઇને દુનિયાભરમાં ચર્ચા ફેલાવી છે.
Modi asks industry to take risk, step up investments 09/09/2015 6:32 am Mitul Paniker Indian Prime Minister Narendra Modi asked India Inc to take risks and step up investments even as industry leaders pressed for interest rate cut and more policy action to improve ease of doing business.
લાંબા વિલંબ બાદ આવકાર્ય નિર્ણય 08/09/2015 1:27 pm Vikram Nayak ભારત સરકારે ભૂતપૂર્વ સૈનિકોની વર્ષોજૂની માગણી પર છેવટે મંજૂરીની મ્હોર મારી છે. જન્માષ્ટમી પર્વે થયેલી જાહેરાત અનુસાર ભારતીય લશ્કરી દળના નિવૃત્ત જવાન કે અફસરને હવેથી સમાન રેન્ક માટે એકસરખું પેન્શન મળશે. અત્યાર સુધી સમાન રેન્ક છતાં ભૂતપૂર્વ સૈનિકોને મળતી પેન્શનની રકમમાં ભારે તફાવત પ્રવર્તતો હતો. વન રેન્ક વન પેન્શન (ઓઆરઓપી)નો મુદ્દો કેટલાક દિવસોથી દેશભરમાં બહુ ગાજ્યો હતો.
India Inc urges RBI to cut rate as GDP, factory output data 09/09/2015 6:32 am Mitul Paniker As the first quarter of GDP data shows the growth rate slipping to 7 per cent, India Inc has asked for an interest rate cut from the Reserve Bank of India.