Advanced search


rudramadevi9

rudramadevi9

Actor Dileep gives free hand to 'Drishyam' director

Actor Dileep gives free hand to 'Drishyam' director

વડોદરાની નજીકની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોડેલ યુનાઇટેડ નેશન્સનું ૪ સપ્ટેમ્બરે પહ્મભૂષણ લોર્ડ ભીખુ પારેખના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને માનવતા તથા લોકોમાં ધર્મ અને તેના લીધે થતી ઓળખાણની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. 

image011

image011

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ, પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7TX ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

Nigel Eastwood

Nigel Eastwood

બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે વાજતેગાજતે એક થયેલા જનતા પરિવાર ફરીથી વિખેરાયો છે. સમાજવાદી પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીના મુદ્દે વાંધો ઉઠાવીને મહાગઠબંધન સાથેનો છેડો ફાડ્યો છે.

Modi

Modi