સંસ્થા સમાચાર 08/09/2015 2:36 pm Kamal Rao * મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ રજુ કરાશે. તે પછી સ્વામીવાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ કપાશી 020 8204 2871.
સંઘના સ્વયંસેવક હોવાનું ગૌરવ છે: નરેન્દ્ર મોદી 08/09/2015 2:50 pm Viren Vyas રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-ભાજપની ત્રણ દિવસની સમન્વય બેઠક અહીં યોજાઇ હતી. જેમાં ૪ સપ્ટેમ્બરે ઉપસ્થિત રહેલા વડા પ્રધાન મોદીએ આપેલા ૧૫ મિનિટના ભાષણમાં જણાવ્યું હતું કે આરએસએસના સ્વયંસેવક હોવાનું મને ગૌરવ છે.
અમેરિકામાં સુરેશભાઇ પટેલનો કેસ શરૂ 08/09/2015 3:14 pm Viren Vyas નડિયાદ પાસેના પીજના વતની ૫૮ વર્ષીય સુરેશભાઈ પટેલ અમેરિકામાં પોતાના પૌત્રની સંભાળ લેવા ગયા હતા. એક દિવસ તેઓ મોર્નિંગવોક માટે નીકળ્યા હતા ત્યારે પોલીસે તેમને પોતાની પાસે બોલાવીને તેમની સાથે ગેરવર્તણૂક કરી તેમને જમીન ઉપર પટકી દીધા હતા. જેના કારણે તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા.
Diverse role models drive business success 09/09/2015 7:10 am Rupanjana Dutta EY is proud to support the Asian Achievers Awards 2015. These awards are very closely aligned to what we are seeking to achieve as a firm. Role models are absolutely crucial to the success of EY and the UK in an inter-connected global economy.