સંસ્થા સમાચાર 09/09/2015 10:13 am Kamal Rao * મહાવીર ફાઉન્ડેશન દ્વારા તા. ૧૩-૯-૧૫ના રોજ ૪ કલાકે પાઠશાળાના બાળકોના અનોખા અને અદ્વિતીય કાર્યક્રમ તેમજ લેડીઝ વીંગ અને યુવાનોના કાર્યક્રમનું આયોજન કિંગ્સબરી હાઇ સ્કૂલ, સ્ટેગલેન NW9 9AA ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોધપ્રદ અને સુંદર નાટિકા 'અનુપમાદેવી' પણ રજુ કરાશે. તે પછી સ્વામીવાત્સલ્યનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ કપાશી 020 8204 2871.
Oatmeal breakfast is best for dieters 09/09/2015 6:03 am Mitul Paniker Eating oatmeal for breakfast can make you feel fuller, with lower hunger ratings and fewer calories at lunch
Stay away from snacks after work, go for a healthy meal 09/09/2015 6:04 am Mitul Paniker Evening is the time when hunger strikes the hardest and self control is at its weakest. Whether it is physiological or psychological is hard to distinguish.
Patidars postpone Dandi-Ahmedabad march by a week 09/09/2015 6:06 am Mitul Paniker Convener of the Patidar agitation, Hardik Patel, in a surprising move, announced a two-pronged strategy for the second phase of their demonstration.
જગતનો તાત ચિંતાતુર 09/09/2015 6:09 am Mukesh Patel ચોમાસાના પહેલા રાઉન્ડમાં ભરપૂર મહેર વરસાવીને અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જનાર મેઘરાજાએ પુનરાગમનમાં ભારે વિલંબ કરતાં ગુજરાતના ખેડૂતોને બેવડો ફટકો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કૃષિ નિષ્ણાતોના મતે હવે પાક તૈયાર થવામાં છે ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂતોને ભારે નુકસાન થવાનું જોખમ છે. આ સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી, સમગ્ર દેશમાં આ હાલત છે.
હવે તો બધે જ વિટામિન! 09/09/2015 11:28 am Nilesh Parmar છ ફૂટના ભાયડા અને પોણા છ ફૂટની બાયડીયુંના તંદરુસ્ત દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સલમાન ખાનની બોડી અને રીતિક રોશનના મસલ્સું જોઈને રાજી થાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!
Govt accepts veterans' one rank one pension demand 09/09/2015 6:09 am Mitul Paniker The Indian government finally accepted the long pending demand for 'One Rank One Pension', only to be rejected by the ex-servicemen, who have resolved to continue the fast-unto-death along with their 84-day long stir