Advanced search


LALIT LAD Dt. 5-9-15-1

LALIT LAD Dt. 5-9-15-1

Manish Tayal: Celebrating the bond of protection...

Surg Lt Cdr Manish Tayal is the Chair of the Armed Forces Hindu Network and an active Medical Officer in the Royal Navy. What started as a whim to walk into a careers fair that kick started his long and successful career has lead him to where he is today. Starting Medical School in St.Andrews he took a year out to divide his time on multiple projects before he transferred to Manchester University to finish his degree. It was there that he met someone that would introduce him to the world of the Armed Forces.

Data from the last census of 2011, released by the Registrar General of India, show that over 23,183 married girls were below the age of 15 years in Kerala.

P1016006

P1016006

૬૨ની વર્ષની વયે જિંદગી સામે ૯

૬૨ વર્ષની પાકટ વયે નિવૃત્ત અને આરામદાયક જીવન વીતાવવાનું પસંદ કરે, પણ મિયુકી હાર્વુડની વાત અલગ છે. તેણે જિંદગીમાં રોમાંચ લાવવા પર્વતારોહણ પર પસંદગી ઉતારી. આ દરમિયાન તે અકસ્માતનો ભોગ બન્યા, પણ હિંમત ન હાર્યાં. જિંદગી સામે નવ-નવ દિવસ જંગ ખેલ્યો, એટલું જ નહીં, જંગ જીત્યો પણ ખરો. 

ઘરવિહોણાઓને ભોજનઃ શીખ બન્યા ‘

ઓસ્ટ્રેલિયામાં રહેતા એક શીખ ડ્રાઇવરને ઘરવિહોણા લોકોને ભોજન પૂરું પાડવાની તેમની માનવતાભરી ઉમદા સેવાપ્રવૃત્તિ માટે ‘ઓસ્ટ્રેલિયન ઓફ ધી ડે’ જાહેર કરાયો છે. આ શીખ સજ્જન છેલ્લા ત્રણ વર્ષથી ડાર્વિનમાં પરોપકારી પ્રવૃત્તિઓ કરે છે.

melbourne shikh

melbourne shikh

ભારતીય અનિરુદ્ધ સ્પેલિંગ-બી ચ

ઓસ્ટ્રેલિયામાં યોજાયેલી સ્પેલિંગ-બી સ્પર્ધામાં નવ વર્ષનો ભારતવંશી અનિરુદ્ધ કથિરવેલ ચેમ્પિયન બન્યો છે. મંગળવારે યોજાયેલી ‘ધ ગ્રેટ ઓસ્ટ્રેલિયન સ્પેલિંગ બી’ નામની આ સ્પર્ધામાં વિજેતા થયેલા અનિરુદ્ધને ૫૦ હજાર ડોલરની સ્કોલરશીપ તેમ જ ૧૦ હજાર ડોલરની કિંમતની ભેટસોગાદ મળી હતી.

શરણાર્થીઓ માટે ઈજિપ્તના બિલિ

યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા દાખવી છે. ઈજિપ્તના બિલિયોનેર નગીબ સાવિરીસે ભૂમધ્ય સમુદ્રમાં એક ટાપુ ખરીદવાની ઓફર કરી છે, જેથી ત્યાં અશાંત અને યુદ્ધગ્રસ્ત સિરિયા તેમ જ અન્ય પ્રદેશોના હજારો માઈગ્રન્ટસને આશરો આપી શકાય.

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના સંયોજક હાર્દિક પટેલના સમર્થકોએ અમેરિકામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવાનો ઇન્કાર કર્યો છે. અને સાથે જ તેમના આ પ્રવાસનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધો છે.