બ્રિટિશ એરવેઝના વિમાનમાં આગ, ૧૭૨ પ્રવાસીઓનો બચાવ 10/09/2015 5:18 am Viren Vyas લાસ વેગાસથી લંડનની બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં અચાનક આગ લાગતા ૧૭૨ મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો. આ વિમાનના એન્જિનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.
Ikram Butt: Rugby hero tackling the odds 10/09/2015 5:36 am Reshma Trilochun British Asians have flourished and created a place for themselves in many avenues, be it in business, the media and music industry, or in sports, representing Great Britain. In sports, cricketers Monty Panesar and Moeen Ali, as well as boxer Amir Khan have became prominent figures who represent British sports at top class levels. One prime example of such significant talent and achievement is Ikram Butt.
અંબાજીમાં છ વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારી 10/09/2015 5:47 am Viren Vyas દર વર્ષે ભાદરવી પૂનમે અંબાજીમાં મહામેળાનું આયોજન થાય છે. આ મેળાને યાદગાર બનાવવા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજન થઇ રહ્યા છે. આ વખતે વિશિષ્ટરૂપે મંદિરમાં વિવિધ છ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
DRDO gets first woman Director General 10/09/2015 5:56 am Mitul Paniker The Defence Research and Development Organisation has appointed their first woman director general, J Manjula, for their Electronics and Communication Systems division.
કચ્છી પરિવાર દ્વારા મોમ્બાસાના શુષ્ક વિસ્તારમાં પાણીની સુવિધા 10/09/2015 6:06 am Viren Vyas પાણીની અછતની પીડા કચ્છીઓ સારી રીતે જાણે છે. મૂળ કચ્છના અને મોમ્બાસામાં સ્થાયી થયેલા એક પરિવારે ત્યાંના દુર્ગમ અને શુષ્ક વિસ્તારમાં પીવાના પાણી માટે સગવડ ઊભી કરીને સેવા કાર્ય કર્યું છે.