Advanced search


Laila Remtulla MBE: From hobby to success...

Business woman and founder of multi award-winning Laila’s Fine Foods, Tanzanian- born Laila moved to England in 1976 with her husband Nazir. She started the company nearly 30 years ago by approaching a local delicatessen and persuading them to purchase her samosas and onion bhajis.

PA-23041151

PA-23041151

Laila at Buckingham Palace with family receiving her MBE

કરજણ તાલુકાના અનેક ગામોમાં સેવા કાર્યો કરનારા દાનવીર સલીમ ઇબ્રાઇમ હિટલર પર દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં એક પાકિસ્તાનીએ અંધાધૂંધી ફાયરિંગ કરતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે હિટલર પરિવાર અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે.

અમેરિકાવાસી કિશોરીઓની અનોખી

અમેરિકાવાસી ખંભાતની વતની કિશોરીઓએ દેશી ‘બરફગોલા’નો સ્વાદ અમેરિકનોને ચખાડી તેમાંથી કમાણી કરીને વતનમાં અનોખું સેવાકાર્ય કર્યું છે. અમેરિકામાં ખંભાતી ચેરિટી ઇન્ટરનેશનલના નેજા હેઠળ ખંભાતની વતની કિશોરીઓએ ૪૪૦ ડોલર એકત્ર કરીને ખંભાતની કાર્ડિયાક કેર સેન્ટરને મોકલી આપી બીજા લોકોને ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વરસાદે લાંબા સમયથી વિરામ લીધા પછી બાદ ઊના પંથકના ગીરગઢડા અને ગીરના મધ્ય જંગલમાં ૯ સપ્ટેમ્બરે બેથી અઢી ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. 

લંડનઃ વર્તમાન યુગમાં સતત જૂઠાણાં આચરી ભોળા અને અસલામત લોકોને મૂર્ખ બનાવી કે ઠગીને તેમના નાણા પડાવી લેનારા ઠગારાની કોઈ અછત નથી. બ્રિટનમાં મની-લોન્ડરિંગ સામાન્ય ગુનો બની ગયો છે, જ્યાં સારા વ્યવસાયના ઓઠાં હેઠળ ગેરકાયદે વ્યવહારો કરીને કાયદાની આંખમાં ધૂળ ઝોંકવામાં આવે છે. આવા તો ઘણા કિસ્સા જોવા મળે છે. ઘણા ધાર્મિક અથવા આધ્યાત્મિક માર્ગદર્શકો પણ તપાસ હેઠળ આવ્યાં છે. અદ્ભૂત શક્તિઓ દ્વારા લોકોના દુઃખદર્દ મટાડવાનો દાવો કરનારા ઘણા આધ્યાત્મિક હીલર્સે તેમના છળનો શિકાર બનેલા લોકો પાસેથી મોટી રકમો પડાવી છે.

અની દેવાણીના મોત અંગે પૂર્ણ ઈન...

લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું છે. લંડનમાં ૯ સપ્ટેમ્બરે પ્રાથમિક સુનાવણીમાં કોરોનર એન્ડ્રયુ વોકરે અની દેવાણીના મૃત્યુની સંપૂર્ણ તપાસ નહિ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ પછી, અનીના હિન્ડોચા પરિવારે પતિ શ્રીયેન દેવાણીને ‘મર્દાનગી દાખવી મૃત્યુ અંગે હકીકત જણાવવા’ પડકાર ફેંક્યો છે. ગયા વર્ષે કેપ ટાઉન કોર્ટે દેવાણી સામેની ટ્રાયલને વિરોધાભાસી સાક્ષીઓના કારણે ફગાવી દીધાં પછી શ્રીયેનને હત્યાના આરોપમાં મુક્ત કરાયો હતો. શ્રીયેને હત્યામાં પોતાની કોઈ જ ભૂમિકા નહિ હોવાનું સતત રટણ કર્યું હતું.

સરકારી ‘હેલ્પ ટુ બાય’ સ્કીમથી...

લંડનઃ લોકોને ઘર ખરીદવા સરળતાથી મોર્ગેજ મળી રહે તે માટે સરકારે ‘હેલ્પ ટુ બાય’ સ્કીમ ચલાવી છે. જે લોકો ૫ ટકા ડિપોઝીટની બચત કરે છે તેમને સરકાર તરફથી ૨૦ ટકા લોન મળે છે. જોકે, નવાઈની વાત એ છે કે બ્રિટનના કેટલાક તવંગર દંપતીઓ આ સ્કીમનો લાભ મેળવી રહ્યાં છે. આ સ્કીમ હેઠળ £૫૦૦,૦૦૦થી વધુ કિંમતના ૬૨૫ ઘર ખરીદાયાં છે. વાર્ષિક £૧૦૦,૦૦૦થી વધુ કમાણી કરતા ૧,૭૫૮ દંપતીએ પણ સસ્તી સરકારી લોન મેળવી છે.

Shrien- Anni Dewani

Shrien- Anni Dewani

Help-to-buy-1

Help-to-buy-1