Advanced search


પાટીદારોનો હવે નવો નારો, ‘બેં

રાજ્યના પછાત વર્ગમાં અનામતની માગણી કરી રહેલા પાટીદારોએ હવે તેમનું આંદોલન વધુ અસરકારક બનાવવા નિર્ધાર કર્યો છે. સરદાર પટેલ ગ્રૂપ દ્વારા જણાવાયું છે કે, હવે ‘આર્થિક અસહકાર’ શરૂ કરાશે અને તેના જ ભાગરૂપે રાજ્યના તમામ પાટીદારોને પોતાના બેંક એકાઉન્ટમાં પડેલા નાણાં ઉપાડી લેવાનો અનુરોધ કરાશે.

પાકિસ્તાન-બાંગ્લાદેશના હિન્

યુરોપમાં માઈગ્રન્ટ્સની સમસ્યા વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ શરણાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. મોદી સરકારે આ બંને દેશોમાંથી આવેલા હિન્દુઓ અને અન્ય લઘુમતી નાગરિકોને વિઝા વગર ભારતમાં રહેવાની મંજૂરી આપી છે. 

c51e9c3e-58c0-11e5-_974591c

c51e9c3e-58c0-11e5-_974591c

Government figures reveal less than 2% of procedures result in successful birth

Vijender Singh's professional debut in October...

The 29-year-old boxing sensation from India, Vijender Singh, who made India proud with his performances at the Olympics and Commonwealth Games, will be making his much awaited debut as a professional this October, at Manchester Arena.

Screen Shot 2015-09-10 at 14.14.02

Screen Shot 2015-09-10 at 14.14.02

A father of four from Bolton fell victim to the Saudi crane crash, mere hours after arriving in the city for his first pilgrimage to Mecca. A private hire driver, Qasim Akram (32), was killed when a construction crane fell through the Grand Mosque in the Saudi city of Mecca. He had arrived with his parents who were believed to not be near him during the incident and escaped without injury.

crane-collapsed-Grand-Mosque-Saudi-Arabia

crane-collapsed-Grand-Mosque-Saudi-Arabia

Qasim Akram 

Lord Bagri, born as Raj Kumar Bagri, was the first person who was not of British origin to be elected as Chairman of the London Metal Exchange, the largest metals futures exchange in the world. He served as Chairman for ten years up to 2002, and Hon. President until 2006.

અમરેલીની જવાહર નવોદય વિદ્યાલયનું ટેન્ડર મેળવી યુનિફોર્મ-સ્ટેશનરી સપ્લાય કરનારા અમદાવાદના વેપારી પાસેથી ટેન્ડરના બિલના ૧૦ ટકા, ટ્રાવેલિંગ ટિકિટ મળી કુલ ૫૦ હજારની લાંચ લેતા વિદ્યાલયના પ્રિન્સિપાલ બી. એન. પી શાસ્ત્રીની અમદાવાદ એન્ટીકરપ્શન બ્યૂરોએ ધરપકડ કરી છે.

BAGRI-Lord

BAGRI-Lord