સરહદે શાંતિ જાળવવા પાકિસ્તાને વચન આપ્યું 11/09/2015 7:52 am Viren Vyas છેલ્લા કેટલાક સમયથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જે વિવાદનો મુદ્દો રહ્યો છે તેનું સમાધાન કરવામાં બંને દેશ સફળ રહ્યા છે.
Priti Patel: Recruiting people from disadvantaged groups secures future for British business 15/09/2015 6:34 am Rupanjana Dutta Better recruitment policies which harness the skills of people from disadvantaged groups hold the key to a more secure future for British business, Employment Minister Priti Patel said.
કોંગ્રેસની ‘હવાબાજી’નો જવાબ મોદીએ ‘હવાલાબાજી’થી આપ્યો 11/09/2015 7:55 am Viren Vyas કોંગ્રેસે વડા પ્રધાન વિરુદ્ધ કરેલા ઉચ્ચારણોનો નરેન્દ્ર મોદીએ તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે.
પર્યુષણમાં માસાંહાર મુદ્દે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ-રાજ ઠાકરેનું આકરું વલણ 11/09/2015 7:57 am Viren Vyas મહારાષ્ટ્રમાં જૈનોના પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે પર્યુષણ દરમિયાન માંસાહાર પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરતા ભાજપના સાથીપક્ષ શિવસેના અને રાજ ઠાકરેના મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) એ તેનો આકરો વિરોધ કર્યો છે.