યુએસ ઓપનઃ જોકોવિચ મેન્સ સિંગલ્સ ચેમ્પિયન 15/09/2015 9:14 am Nilesh Parmar યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના ફાઇનલ મુકાબલામાં સ્વિત્ઝર્લેન્ડના રોજર ફેડરરને હરાવીને સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ટાઇટલ કબ્જે કર્યું છે. જોકોવિચે ફેડરરને ૬-૪, ૫-૭, ૬-૪, ૬-૪થી હરાવીને યુએસ ઓપનમાં બીજું ગ્રાન્ડ સ્લેમ જીતવાની સાથે સાથે સ્વીસ ખેલાડી ફેડરરનું ૧૮મું ગ્રાન્ડ સ્લેમ જીતવાનું સ્વપ્ન પણ રોળી નાંખ્યુ છે.
પોલીસે વિદેશ રહેતા પાટીદારોને સમન્સ મોકલ્યું! 12/09/2015 8:16 am Viren Vyas ગત મહિને પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દમનનો ભોગ બનેલા પાટીદારોની પૂછપરછ કરવા પોલીસ નવા વિકલ્પ શોધી રહી છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ ન કરવા કેટલાક પાટીદારોને ધમકી પણ આપી છે ત્યારે શહેરના કૃષ્ણનગર પોલીસે ઉતાવળમાં વિસ્તાર છોડી ગયેલા અને વિદેશમાં સ્થાયી થયેલા ૧૫ પાટીદાર યુવકોને જવાબ લખાવવા સમન્સ આપ્યું છે. પોલીસે ખરાઈ કર્યા વગર જ માત્ર મતદારયાદીને આધારે સમન્સ પાઠવ્યું હોવાનું સૂત્રો કહે છે.
2 UK nationals killed in train mishap near Kalka 12/09/2015 8:21 am Mitul Paniker Two British citizens were killed and eight others sustained injuries when a chartered train enroute to Shimla derailed just minutes after departing from Kalka, the gateway to the hilly state of Himachal Pradesh.
ચેન્નઇ સુપર કિંગ્સનું મૂલ્ય રૂ. ૧૧૪૦ કરોડઃ ઠાકુર 15/09/2015 9:22 am Nilesh Parmar આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સની વાસ્તવિક બજારકિંમત અંગે નવો વિવાદ શરૂ થયો છે.
10 British universities feature in world's top 50 15/09/2015 9:48 am Rupanjana Dutta Ten of the world's top 50 universities are in Britain, a new ranking has published. Britain maintained its position as second only to the US. The new ranking also found that London is the only city with four universities in the world's top 50. University College London, Imperial and King's College London were ranked among the top 20, while London School of Economics significantly improved its position, reaching 35 in table. This put London behind Boston and New York. Cambridge dipped from joint second last year to joint third with Stanford. Oxford and UCL are in sixth and seventh place respectively, while Imperial to eighth.
સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરશે પાટીદારો 12/09/2015 8:33 am Viren Vyas અનામતના મુદ્દે પાટીદારો આનંદીબેન પટેલ સરકાર સામે લડવાના મૂડમાં છે. પાટીદારોએ હવે સરકાર સામે અસહકારની નીતિ અપનાવશે.
Bihar polls second phase sees 55 % turnout 21/10/2015 6:06 am Mitul Paniker Phase II of Bihar elections surpassed the previous record by 3 % , with 55 % polling despite Maoist threats.