Advanced search


Salman to launch Aahan Shetty now...

After launching Suniel Shetty's daughter Athiya in the industry, Salman Khan is all ready to launch his son, Aahan.

વિક્રમ સંવત ૨૦૭૨   નવા શમણાંને

દર વર્ષે નવું વર્ષ આવે છે. આપણું દ્વાર ખખડાવે છે. આપણે બારણું ખોલીએ છીએ? નવું વર્ષ આપણી પાસેથી કાંઈક માંગે છે. દર વર્ષે તમે શું આપો છો લ્હાણી? આ વર્ષે પણ તમારે લ્હાણી આપવાની થશે? તમે શું આપવાનું નક્કી કર્યું છે?

Sky diving wows Sidharth Malhotra...

Bollywood actor Sidharth Malhotra has ticked one item off his bucket list and highly recommends it as a “must do” to everyone

લાભ આપનારું ન હોય એવા કોઈ જ્ઞાનની આપણને કશીય ગરજ હોય ખરી?

જે ત્રણ ચીજો વગર માણસ સદીઓ સુધી મોજથી જીવ્યો એ ત્રણ ચીજો ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલ વગર હવેનો માણસ જીવી શકે ખરો? આ ત્રણ ચીજોએ જગતભરનું જ્ઞાન આપણી સામે ખડકી દીધું છે. આજે પરિસ્થિતિ એવી છે કે આ ત્રણેય ચીજોને ઓવરટેક કરીને ઇન્ટરનેટ નામની એક ચીજ વ્યાપક સત્તા ભોગવી રહી છે. ઇન્ટરનેટને કારણે આપણી લાઇફ ઇન્સ્ટન્ટ થઈ ગઈ છે. કોઈ પણ વિષય પર જાણકારી મેળવવી છે? કોઈ ખાસ સબ્જેક્ટ વિશેનું ચિત્ર કે એની તસવીર જોઈએ છે? તમને કોઈ એક સબ્જેક્ટ વિશેની વિગતો ક્યાં-ક્યાંથી મળી શકશે એવો રેફરન્સ જોઈએ છે? કોઈ ખાસ વસ્તુ ખરીદતાં પહેલાં એનું ફીડબેક જાણવું છે? ફલાણી કારનું પર્ફોર્મન્સ કેવું છે, ફલાણો મોબાઈલ કેવી ક્વોલિટીનો છે, ફલાણી મેડિસીનની સાઇડ ઇફેક્ટ શી છે - આ બધું જાણવું હોય તો બહુ આસાન છે. ઇન્ટરનેટ પરથી આ બધું તમને ગણતરીની ક્ષણોમાં મળી જશે. જ્ઞાન મેળવવું એક જમાનામાં બહુ અઘરું હતું, આજે બહું સહેલું છે.

Vidya officially joins Twitter...

Vidya Balan, the 37-year-old 'The Dirty Picture' actress, joined the micro-blogging site six years ago but made it official only now after many fake accounts in her name surfaced.

Meditation has be claimed to aid one remain calm. In favour of this mindset, dangerous prisoners are going to be taught how to meditate, in attempt to calm their violent rages.

'Shaandaar'...

A romantic comedy film, directed by Vikas Bahl and produced by Anurag Kashyap and Vikramaditya, 'Shaandaar' stars Alia Bhatt and Shahid Kapoor in lead with Pankaj Kapur and Sanjay Kapoor in supporting roles.

બ્રિટિશ-ગુજરાતી હારુન અસવતને

બ્રિટનના ઈસ્લામિક કટ્ટરવાદી ધર્મોપદેશક અબુ હમઝાના આદેશના પગલે અમેરિકામાં અલ-કાયદાનો ત્રાસવાદી કેમ્પ સ્થાપવાનો પ્રયાસ કરનાર ૪૧ વર્ષીય બ્રિટિશ-ગુજરાતી મુસ્લિમ હારુન રશિદ અસવતને કોર્ટે ૨૦ વર્ષ કેદની સજા ફટકારી છે. હારુન પેરેનોઇડ સ્ક્રિઝોફેનિયાનો દર્દી છે.

પ્રયોગશાળામાં સસલાં પર પ્રયોગ કરવામાં આવતા હતા. તેને વિવિધ પ્રકારની વસ્તુઓ ખવડાવવામાં અને પીવડાવવામાં આવતી હતી. પછી તેના પર થતી અસરની નોંધવામાં આવતી હતી. વૈજ્ઞાનિકો તેને સિગારેટ, દારૂ વગેરે પીવડાવીને પણ જોતા હતા.

૧૮ કોટડી જ્ઞાન કથનારા કબીર...

મહાન જ્ઞાની, સૂફીવાદી સંત કબીર મધ્યયુગના પારદર્શી સમાજ સુધારક હતા. ‘કબીર’ શબ્દનો અર્થ પણ થાય છે - ‘મહાન, મોટું.’ મધ્યકાલીન યુગના આ વિસ્મયકારક કવિના જીવન અને નિર્વાણ પણ રહસ્યમય રહ્યાં છે. મહાન સંત મહાન કવિ હોય છે તે કબીરના દરેક શબ્દમાં જોવા મળે છે. ‘સત સાહેબની સરવાણી’ના લેખક ડો. નાથાલાલ ગોહિલે લખ્યું છે કેઃ ‘કબીર સાહેબે ૧૮ કોટડી જ્ઞાન કથ્યું છે.