Pensioners receive more money compared to young employees 21/10/2015 10:14 am Reshma Trilochun According to a research, pensioners are said to be enjoying a higher income compared to those in employment for the first time.
Study suggests aspirin could help conception 21/10/2015 10:36 am Reshma Trilochun A study, led by researchers from the US National Institute of Child Health and Human Development, suggested that consuming a quarter of an aspirin tablet daily could help women conceive.
Hinkley nuclear plant deal signed between UK-China 23/10/2015 1:17 pm Reshma Trilochun Amongst protests from anti-nuclear campaigners who called the project “dangerous”, Chinese President Xi Jinping and David Cameron signed multi-billion pound business deals, including for a project to build a nuclear power station in Britain, on day two of the Chinese president’s first state visit to the country.
ઇઝરાયલમાં પ્રણવ મુખરજીની હાજરીમાં વિદ્યાર્થીઓના દેખાવો 21/10/2015 10:54 am Vikram Nayak ઇસ્ટ જેરુસલેમઃ ભારતની ઇઝરાયલ સાથે વધી રહેલી મૈત્રી સામે નારાજ પેલેસ્ટેનિયન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અહીં હતા, તે દરમિયાન યુનિવર્સિટીના કેમ્પસમાં વિરોધ દેખાવો કર્યા હતા.
કાશ્મીરમાં બીફ મુદ્દે હિંસા વકરી 21/10/2015 10:56 am Vikram Nayak નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાયેલી ગૌમાંસ ખાવાની અફવા બાદ મુસ્લિમ વ્યક્તિ અખલાકની હત્યા બાદ આ મુદ્દે અન્ય એક બનાવ બન્યો હતો.
બા વગરની દિવાળી 24/10/2015 6:53 am Sandip Bhavsar ત્યારે પગમાં ઘૂઘરા રણઝણવા લાગતા અને મન પણ વશમાં નહોતું રહેતું. જેવી દિવાળી આવે એટલે બાના ચરણોમાં પહોંચી જવા મન થનગનતું. વતનમાં જીવ ચાલ્યો જતો. ઘરેઘરે દીવા તો ખરા, પણ અંગે અંગે અજવાળું પથરાઈ જતું. આત્મીયતાના માંડવે જીવ માની હાજરીમાં ધન્ય ધન્ય થઈ જતો. શહેરના વસવાટનો થાક એ દિવાળીના દિવસોમાં ઉતારી દેતા. પરિવાર એકઠો થતો. ગ્રામજનો સાથે અતીત ઊજળો થતો અને માનું હેત પ્રત્યેક પ્રસંગની પ્રત્યેક ક્ષણ પર પથરાતું. બાએ બનાવેલી સુંવાળી મીઠી લાગતી, બાનાં મઠિયાંનો સ્વાદ આજેય શોધ્યા કરું છું. બાના હાથનો કંસાર ખાવા આજેય તલસું છું.