Advanced search


યુએફઓ
અફાટ બ્રહ્માંડમાં પૃથ્વીથી અનેક પ્રકાશવર્ષ દૂર આપણા જેવું જ કોઈ સાનુકૂળ વાતાવરણ ધરાવતા ગ્રહ પર બુદ્ધિશાળી જીવો એટલે કે એલિયન્સ વસે છે એ થિયરીને સપોર્ટ કરતો એક પણ પુરાવો મળ્યો નથી, પરંતુ દર થોડા સમયાંતરે આકાશમાં ઊડતી રકાબીઓ એટલે કે યુએફઓ (UFO - અનઆઇડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) દેખાયાના બનાવો નોંધાતા રહે છે. માનવસભ્યતાનો ઇતિહાસ આવાં યુએફઓ સાઇટિંગ્સથી ભરેલો પડ્યો છે. પ્રાચીનકાળમાં એને પ્રેતાત્માઓ, ઈશ્વરીય દેવદૂતો ગણવામાં આવતા હતા; જ્યારે આધુનિક યુગમાં એવી થિયરી આવી કે આ તો પરગ્રહવાસીઓ આપણી પૃથ્વીની મુલાકાત લેવા આવે છે. આ જ શક્યતાને મરીમસાલા છાંટીને વિજ્ઞાનકથાના લેખકો તથા ફિલ્મમેકર્સે અનેક વખત આપણી સામે પેશ કરી છે. ક્યારેક વિવિધ દેશો દ્વારા ડ્રોન જેવી કોઈ ખુફિયા એક્ટિવિટીના પરીક્ષણની વાતો પણ વહેતી રહે છે. વિશ્વમાં યુએફઓ મ્યુઝિયમથી લઇને યુફોલોજિસ્ટ સુધીના લોકો અસ્તિત્વમાં છે, પરંતુ પરગ્રહવાસીઓ તથા યુએફઓની મિસ્ટરીનો ભેદ હજી સુધી ખૂલ્યો નથી.

ઇશ્વરનું ‘પેકિંગ’...

ભણવામાં ખૂબ જ હોશિયાર એવો અતિ શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા. છોકરો પણ ભણવામાં ખૂબ
તેજસ્વી હતો.

દીકરો...

આપા દેવાત! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શોભે.' એમ કહીને ભર ડાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસેથી નજરાણું લેતો હોય તેવો એ પુરુષ જરાક ડોકી હલાવે છે. એની સોનાના વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે.

જન્માક્ષરની માયાજાળ...

પહેલાંના સમયમાં પુરુષો મહિલાઓને તેમના બળ પર પ્રાપ્ત કરતાં હતાં. જે વધુ બળવાન હોય તે સ્વરૂપવાન સ્ત્રીને લઈ જતા. મેં યુક્તિ અને ચાલાકી કરીને લગ્ન કર્યાં હતા. વાતની જાણ મારી પત્નીને બહુ પાછળથી થઇ હતી, પણ લગ્ન પછી મેં તપસ્યા શરૂ કરી. જેને છેતરીને, દગો કરીને મેળવી હતી એનું મૂલ્ય મેં રોજેરોજ ચૂકવ્યું હતું.

પડછાયો...

અરે તું શું સમજે છે? હું શું કંઇ અહીં નવરો બેસી રહ્યો છું?’
‘ના, તમને તો સામે જોવાનો પણ સમય નથી. નવરી તો હું બેસી રહી છું.' મારાથી બોલાઇ ગયું.

વિશ્વાસનું ફળ...

એક સાચો ભક્ત હતો. સ્વભાવે બહુ જ સીધો સાદો, છળ-કપટને તો એ જાણતો પણ નહિ. એના મનની એક મુરાદ હતી કે ભગવાનનાં દર્શન થાય તો જીવન સફળ થાય. દર્શન માટે એ એવો તો તલસતો કે જે મળે તેને તેનો ઉપાય પૂછતો, પરંતુ કોઈ એને જવાબ આપી શકતું નહિ. આ વાતની એક ઠગને ખબર પડી. ઠગ એટલે ઠગ વળી. એણે તો સાધુનો વેશ લીધો ને આવ્યો પેલા બિચારા ભોળા ભગત પાસે. ભક્ત તો એને જોઈ રાજી રાજી થઈ ગયો. છેવટે સાધુ વેશધારી ઠગ બોલ્યો, ‘ભગતજી, આજ તો હું તમને ભગવાનનાં દર્શન જરૂર કરાવીશ. તમે તમારો સઘળો સામાન વેચી દો ને ચાલો મારી સાથે જંગલમાં.’

UFO

UFO

Prime Minister, David Cameron, has announced that organisations from across the public and private sector, together responsible for employing1.8 million people in the UK, will sign up to the pledge to operate recruitment on ‘name blind’ basis to address discrimination.

Sikh soldier launches Poppy Appeal...

The British Army’s 25 year old Private Harmeet Singh, of Indian heritage, is one of six people who were chosen to launch the Royal British Legion’s Poppy Appeal.