હંમેશા લીડર બનવા માટે જ કામ કરો 27/10/2015 7:36 am Sandip Bhavsar એક વાર હું એક શો-રૂમમાં ગયો. હું મારા માટે ૩૮ ઇંચની સાઇઝના પાયજામા-કુર્તા જોવા લાગ્યો. કાઉન્ટર પર ઉભેલા સેલ્સમેને મને કહ્યું કે માત્ર એક જ પીસ બચ્યો છે. વધારે સ્ટોક નથી... નવો સ્ટોક દસેક દિવસ પછી આવશે. સેલ્સમેનની વાત સાંભળીને હું ત્યાંથી રવાના થવા લાગ્યો, ત્યારે અચાનક મને થયું કે ચાલને, શો-રૂમના માલિક સાથે વાત તો કરી જોઉં. મેં શો-રૂમના માલિકને મારી વાત કરી. મારી વાત સાંભળીને તેઓ બોલ્યા કે તમે એડ્રેસ આપી દો... સાંજ સુધીમાં તમારા ઘરે કુર્તા-પાયજામા પહોંચાડી દઈશ.
Brief on India–UK relations 26/10/2015 2:44 pm Reshma Trilochun India and the United Kingdom share strong close ties bound by history. The visit of Prime Minister Cameron to India in 2010 laid the foundations for Enhanced Partnership for the Future, which is defined by a high level economic and technological cooperation and close coordination on many regional and global issues. PM Cameron also visited India in February 2013 with a business delegation of over 100 companies and then again in November 2013 enroute to Colombo.
હું મોટો થઈ ગયો છું...! 27/10/2015 7:39 am Sandip Bhavsar અનિતાનું ભણવાનું પૂરું થયું... તેનાં લગ્ન થયાં ત્યારે પણ વિદાય વખતે મમ્મીના હાથની નાનકડી ચિઠ્ઠી તેને જરૂર મળી હતી... જે આજ સુધી તેણે સાચવી રાખી હતી... ક્યારેક ઉદાસીની કોઈ ક્ષણે મમ્મીની યાદ આવે ત્યારે એ ચબરખી... એમાંનું નાનકડું વાક્ય વાંચતા એની આંખો ભીની બની ઊઠતી.
સંસારમાં આટલું દુ:ખ શા માટે? 27/10/2015 7:40 am Sandip Bhavsar એક રાજા પોતાની સભામાં પંડિતો સાથે વાદવિવાદ કરી રહ્યા હતા. અચાનક એમણે પોતાનાં એક વિદ્વાન પંડિતને પ્રશ્ન કર્યો, ‘સંસારમાં આટલું બધું દુ:ખ શા માટે છે? માનવ આટલો પીડિત શા માટે રહેતો હશે?’ પંડિતજી તુરંત જવાબ ન આપી શક્યા, પછી પછી બોલ્યા, ‘મહારાજ, આ પ્રશ્નનો ઉત્તર શોધવા મને સમય લાગશે.’ રાજાએ કહ્યું, ‘ઠીક છે. તમે એ માટે બે દિવસ વિચાર કરી શકો છો.’
વેન્ટિલેટર 27/10/2015 7:43 am Sandip Bhavsar દરિયાકિનારાની ઉછળતી છોળો, બે યુવાન હૈયાઓને ભીંજવી ગઈ. જૂહુના દરિયાકિનારાની ભીની રેતીમાં બંનેના પગલાં સમાંતરે પડતાં હતાં.
A noble soul departs 27/10/2015 7:49 am Reshma Trilochun “Curry King” Lord Gulam Kaderbhoy Noon, passed away on Tuesday 27th October 2015.He was a prominent figure, not only in the British economic and political structure, but within society as well. He was an entrepreneur par excellence, whose sweets are familiar to one and all.
As I See It 27/10/2015 8:06 am Reshma Trilochun In about two weeks time British Prime Minister David Cameron will have a heart to heart talk with India’s Prime Minister Narendra Modi.
સંઘના રાષ્ટ્રભક્ત સ્વયંસેવકોને કોંગ્રેસમાં જોડાવા સરદાર પટેલનું નિમંત્રણ 27/10/2015 8:50 am Nilesh Parmar ભારતમાં આજે સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ (બીજેપી)ની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને કોંગ્રેસના સર્વસત્તાધીશ નેતા રહેલા સરદાર વલ્લભભાઇ પટેલ વચ્ચેના સંબંધો હંમેશાં ચર્ચાસ્પદ રહ્યા છે.