Durga Pujo celebrations by London Sharad Utsav 27/10/2015 12:13 pm Reshma Trilochun Durga Pujo celebrations were grandly held at London’s Ealing Town Hall from 22nd-25th October. Organised by London Shard Utsav committee and inaugurated by MP Virendra Sharma, the weekend programs included captivating performances by Shahana Bajpaie, Pritidipa Barua, Anashmita Saha, Sinjini Chakraborty, and danseuse Ragasudha Vinjamuri and the students of Sanskruti Centre for Cultural Excellence, compered by Samya Karpha, intercepted by Bengali poetic expressions.
Harrow police urging residents to keep their homes secure 26/10/2015 3:06 pm Reshma Trilochun Police in Harrow are urging residents to take simple steps to secure their home as a crackdown gets underway to tackle the rise in residential burglary offences traditionally seen during autumn and winter nights.
શિયાળાના આગમનની તૈયારી 27/10/2015 2:27 pm Kamal Rao ઓક્ટોબરની ધાર ઉપર આવી ગયા છીએ. હજુ તો ઠંડુ-ગરમ વાતાવરણ છે. ઠંડી આસ્તે આસ્તે તેના મિજાજમાં આવતી જાય છે. કુદરતની પણ કેવી અકળ લીલા છે કે બહારના ઝાડ પાનનો કલર ફરવા માંડ્યો છે, છતાં હજુ પણ લીલાશ ઘણી છે. ઘણાં પીળા પાને અલવિદા કરી છે. નીચે ખરી પડતાં પાન જ્યારે પવન હોય ત્યારે ચારેબાજુ ફંગોળાય છે. ક્યારેક આ આંગણું તો ક્યારેક બીજું આંગણું અને અંતે કચરાપેટીમાં. કોઈ વળી બગીચાના ક્યારાઓમાં ભરાઈ રહીને આપણને કહે છે, કે અમને અહીં જ રહેવા દો. તમે એ બધાં પાંદડાને ભેગા કરી કંપોષ્ટ બોક્સ અથવા બીનમાં સાચવી લો. આ પાંદડાઓ ખાતરમાં રૂપાંતરીત થઈ બીજા નવા છોડોનો સહારો બની તેને જુદા રૂપ અને નવા રંગો આપશે. માફ કરજો હું થોડો કવિની શૈલીમાં ડોકિયું કરી ગયો. આ બધી લીલાઓ એવી છે કે માણસની પ્રકૃતિમાં પણ રંગો ભરી દે. અને એ પણ એક લ્હાવો છે ને!
નવરાત્રિ મહોત્સવ ૨૦૧૫ની લંડનમાં રંગે ચંગે ઉજવણી થઇ 27/10/2015 2:33 pm Kamal Rao લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો ખાતે નવરાત્રિ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગત સપ્તાહે લંડનના મેયર પદના કોન્ઝર્વેટીવ પક્ષના ઉમેદવાર અને એમપી ઝેક ગોલ્ડસ્મીથ, લોર્ડ ડોલર પોપટ, એમપી બોબ બ્લેકમેન, ડેપ્યુટી કોન્ઝર્વેટીવ લીડર - કાઉન્સિલર બેરી મેકલેઅોડ-કલીનેન, કાઉન્સિલર અમિત જોગીઆ, કાઉન્સિલર મનજીભાઇ કારા, કાઉન્સિલર કાંતિભાઇ રાબડીયા ઉપસ્થિત રહ્યા હતા. પ્રસ્તુત તસવીરમાં કમિટી મેમ્બર્સ સાથે અગ્રણીઅો નજરે પડે છે.