Shobana becomes selective 28/10/2015 6:03 am Mitul Paniker Malayalam actress Shobhana has become selective of the films she does, saying she will return to the big screen if she gets to play exciting roles.
કેનેડામાં લિબરલ સરકાર 28/10/2015 9:46 am Khushali Dave કેનેડાની સંસદીય ચૂટણીના પરિણામ સ્વરૂપે એક દાયકા બાદ સત્તા પરિવર્તન થતા લિબરલ પક્ષના જસ્ટિન ટ્રુડો દેશના નવા વડા પ્રધાન બનશે. ૨૦મી ઓક્ટોબરે મોડી રાત્રે જાહેર થયેલા પરિણામો મુજબ લિબરલ પક્ષને સંસદની ૩૩૮માંથી ૧૮૪ બેઠકો મળી છે.
'Main Aur Charles' 28/10/2015 6:03 am Mitul Paniker 'Main Aur Charles' revolves around a man and the lives he affected with his inescapable charm and personality.
Zac Goldsmith 28/10/2015 9:53 am Reshma Trilochun It is a great pleasure to send my best wishes to all who are celebrating Diwali.
Ajay Devgn's balancing act 28/10/2015 6:04 am Mitul Paniker Two-time National Award winning film actor Ajay Devgn, who is among the most bankable box office stars in the industry today, has been felicitated for his valuable contribution to Indian cinema at the opening day of Confederation of Indian Industry' Big Picture Summit.
હાર્દિકને રાજકીય નેતાઓનો સાથ મળ્યો છેઃ ક્રાઈમ બ્રાન્ચ 28/10/2015 9:56 am Khushali Dave પાટીદાર સમાજના કન્વીનર હાર્દિક પટેલ પર સુરત પોલીસે લગાવેલી રાજદ્રોહની કલમ હટાવવા માટે હાર્દિકે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી હતી અને કોર્ટે હાર્દિક સામેની રાજદ્રોહની કલમની યોગ્ય જ ઠેરવી છે જોકે, કોર્ટે હાર્દિક સામેની બીજી કલમ ૧૫૩-એ અને ૫૦૪ હટાવવાનો આદેશ કર્યો છે, પણ ક્રાઈમ બ્રાન્ચની સાત દિવસની રિમાન્ડ દરમિયાન મળેલી માહિતિ મુજબ હાર્દિક અને તેના સાથીઓને અનામત આંદોલનમાં ટોચના રાજકીય નેતાઓનો સાથ સાંપડ્યો હતો.