Queen invites Indian-origin engineer to Palace 28/10/2015 6:33 am Mitul Paniker Queen Elizabeth has invited Indian-origin structural engineer who helped build Europe's tallest building, the Shard in London, to the Buckingham Palace.
કરિઅર બેગ 31/10/2015 6:04 am Sandip Bhavsar સુપર માર્કેટમાં શોપિંગ કરીને બહાર જવાના દરવાજા પાસે તે ઉભી રહી. ખરીદી કરેલા સામાનથી ભરેલી છ કરિઅર બેગ જમીન ઉપર મૂકી. પાનખર ઋતુની મોડી સાંજ હતી. માથું ઊંચું કરીને આકાશ સામે જોયું. અંધકાર અને ઝરમર ઝરમર વરસાદના છાંટા પડી રહ્યા હતા. હાથમાં છત્રી હતી, પણ છત્રી ખોલીને એક હાથમાં પકડે તો આટલું વજન બીજા હાથે કેવી રીતે ઊંચકી શકાય. સગવડ હતી છતાં સહાય નહીં. એક પુરુષ હડસેલો મારતા એક્સક્યુઝ મી... કહીને પોતાની છત્રી ખોલી ઝડપથી ચાલવા લાગ્યો. અહીં લંડનમાં માણસોને બીજાના કોઈના જીવનમાં રસ નથી. બીજાના જીવનની વાત છોડો, પોતાના જીવનમાં પણ રસ નથી. જાણે યંત્ર સાથેની હરીફાઈમાં પોતે પણ યંત્ર થઈ ગયો છે. હેટ કપાળ ઉપર નીચી કરી અને કોટના કોલર ઉંચા કર્યાં, ‘જેનિફર અહીં માણસોની અવરજવર વચ્ચે ઉભવાની જરૂર નથી. આમ પણ કામેથી મોડું થઈ ગયું છે અને બપોરથી શરૂ થયેલો આ વરસાદ તને લાગે છે કે થંભી જવાનો છે?’
Terror suspect gets thousands in legal bid to return to Britain 28/10/2015 6:33 am Mitul Paniker The Tunisian terror suspect from the holiday resort where 30 Britons were massacred, has received over tens of thousands of pounds of taxpayers' money to help fight his attempt to return to the UK
સુમન ને સુધીર 31/10/2015 6:09 am Sandip Bhavsar સુમનભાઈ એટલે સુમનભાઈ તેમને કોઈ ના પહોંચે. બધામાં આગળ. ચાહે તે વેપારી મહામંડળ હોય, જ્ઞાતિસમાજ હોય, નાગરિક બેન્કની ડિરેક્ટર મિટિંગ હોય, મંદિર કે છાત્રાલયનું ટ્રસ્ટી મંડળ હોય કે સોસાયટીની કારોબારી હોય, દરેક જગ્યાએ તેમનું સ્થાન અગ્રેસરનું, આગલી હરોળમાં હોય!
Castrate rapists of children: Madras HC 28/10/2015 6:35 am Mitul Paniker In a statement that will in all probabilities end up in a controversy, Madras high court as announced a one-word solution to curb the growing sex offences against children: Castration
મહાનતા જન્મથી નહિ, કર્મથી મળે છે 31/10/2015 6:13 am Sandip Bhavsar મનુષ્યની યોગ્યતા માત્ર તેનાં બહારથી દેખાતાં લક્ષણોથી નક્કી થતી નથી. તમારે જો ખરેખર સુયોગ્યની પસંદગી કરવી હોય તો વ્યક્તિમાં છુપાયેલાં કેટલાક ગુણોને જાણવાની પણ ક્ષમતા કેળવવી પડે. ગૌતમ બુદ્ધ હંમેશાં આ વાતની તરફેણ કરતા. તેમનું કહેવું હતું કે વ્યક્તિ કેટલી યોગ્ય છે એ તેના સામાજિક દરજ્જાને આધારે નક્કી ન થઈ શકે. અંદરની શક્તિની ઓળખ માટે સામેવાળામાં થોડા ઊંડા ઊતરવું પડે.
Gujarat HC refuses to squash FIR filed against Hardik Patel 28/10/2015 6:35 am Mitul Paniker Gujarat High Court has refuses to squash FIR filed against Patel quota agitation leader Hardik Patel. However, the court has ordered to drop section 153 (A) (creating enmity between two communities) of IPC from the FIR
એ મુલાકાત 31/10/2015 6:19 am Sandip Bhavsar એદિવસે ગુરુ નાનક જયંતી હતી. એમને રજા હતી. સરકારી નોકરીમાં આ શાંતિ. પ્રાઇવેટ ફર્મમાં જોબ કરતાં હોય એમને આવી રજાઓનો લાભ ન મળે. મેં એમને કહ્યું, ‘મને સાંજે ઓફિસે લેવા આવજો. આજે તો તમને સમય મળી રહેશે.’ એમણે જવાબ આપ્યો, ‘ના, આજે સાંજે પાંચ વાગ્યે મારે એક અગત્યનું કામ છે. તું મેટ્રો પકડીને આવતી રહેજે.’ મેં આગળ કંઈ દલીલ ન કરી. મને ખબર છે, એક વાર એ ના કહે પછી કોઈ એમની ઇચ્છા વિરુદ્ધ હા કહેવડાવી શકે નહીં.
Diversity is mantra of India's unity & progress: PM 28/10/2015 6:35 am Mitul Paniker Prime Minister Narendra Modi in his monthly radio address to the nation, 'Mann Ki Baat', has called upon people to respect and celebrate India's diversity, saying “peace, harmony and unity were the key to progress.”