લાલચનું પરિણામ હંમેશાં ખરાબ જ હોય છે 31/10/2015 6:21 am Sandip Bhavsar મહાભારતના દ્રોણપર્વમાં એક કથા છે. પ્રાચીન કાળમાં સંજય નામના એક નરેશ હતા. તેમને કોઈ પુત્ર ન હતો, માત્ર એક પુત્રી હતી. પુત્રપ્રાપ્તિની ઇચ્છાથી તેમણે બ્રાહ્મણોની સેવા લેવાની શરૂઆત કરી. રાજાના દાન અને સન્માનથી સંતુષ્ટ થઈને બ્રાહ્મણોએ દેવર્ષિ નારદ સમક્ષ રાજાને પુત્ર થવાની પ્રાર્થના કરી. તે દિવસોમાં દેવર્ષિ રાજા સંજયના જ અતિથિ હતા. બ્રાહ્મણોની પ્રાર્થનાથી પ્રભાવિત થઈને દેવર્ષિએ રાજાને પૂછ્યું કે હે રાજા, તમે કેવો પુત્ર ઇચ્છો છો? હવે રાજાના મનમાં લોભ જન્મ્યો. તેમણે કહ્યું કે એવા પુત્રનું વરદાન આપો જે સુંદર, તંદુરસ્ત અને ગુણવાન હોય તથા તેનાં મળ-મૂત્ર, થૂંક-કફ વગેરે સુવર્ણમય હોય.
Indian banks free to fix interest rates 28/10/2015 6:36 am Mitul Paniker The Reserve Bank of India has issued directions to all scheduled commercial banks on the Gold Monetisation Scheme which is set to replace the Gold Deposit Scheme of 1999.
Japan bids $15 billion to fund India's first bullet train 28/10/2015 6:36 am Mitul Paniker Japan has offered India funds for its first bullet train, estimated to cost $15 billion, at an interest rate of less than 1 per cent.
Cameron gives visa pledge to China 28/10/2015 6:36 am Mitul Paniker Chinese President Xi Jinping's recent state visit to the UK, both the countries sealed a series of business deals, including an agreement by Chinese investors to take a one-third stake in Hinkley Point C, the country's first nuclear plant for a generation.
Karva Chauth symbolises love between husband and wife 28/10/2015 6:37 am Mitul Paniker The word Karva means 'Pot' and Chauth means 'Fourth' in the Hindi language.
હઝલ-પઝલ 31/10/2015 6:37 am Sandip Bhavsar આપણી ગુજરાતી ભાષામાં ગઝલ લોકપ્રિય કાવ્ય સ્વરૂપ છે, પણ હઝલ વિશે ઝાઝી ચર્ચા થતી નથી. બાહ્ય બંધારણની દૃષ્ટિએ ગઝલ-હઝલમાં સામ્ય છે. છંદ, પ્રાસાનુપ્રાસ, કાફિયા રદીફ તથા શેર-રચના સરખાં, પણ બંનેનું અંતર-તત્ત્વ અલગ.