યુએસમાં ગેરકાયદે ઘુસણખોરીઃ બે ગુજરાતીની ધરપકડ 28/10/2015 7:12 am Mukesh Patel થાઇલેન્ડના લોકોને ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના આરોપસર બે ગુજરાતીઓની નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ૪૧ વર્ષના નીલેશકુમાર પટેલ અને ૬૫ વર્ષના હર્ષદ મહેતા કમર્શિયલ એરલાઇન ફલાઇટનો ઉપયોગ કરીને વિદેશીઓને અમેરિકામાં ગેરકાયદે ઘુસાડતા હોવાના આરોપ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, એમ યુએસ એટર્ની પૌલ જે. ફિશમેને જણાવ્યું હતું.
સાચું સ્વર્ગ 31/10/2015 7:24 am Sandip Bhavsar એક યાત્રિક પોતાના ઘોડા અને કૂતરા સાથે રસ્તા પર પગપાળા જઇ રહ્યો હતો. તે એક વિશાળકાય ઝાડ પાસે પહોંચ્યો ત્યારે અચાનક તેમના પર વીજળી પડી અને યાત્રિક, ઘોડો અને કૂતરો ત્રણે ત્યાં જ મૃત્યુ પામ્યા. પરંતુ ત્રણે જણ સમજી ન શક્યા કે તેઓ મૃત્યુ પામ્યા છે. (ઘણી વાર મૃત પ્રાણીઓને પોતાનો શરીરભાવ છોડવામાં સમય લાગે છે) અને રસ્તા પર આગળ ચાલતા જ રહ્યાં.
મોદી સાથેના સંબંધોને મહત્ત્વ આપતા ઓબામા 28/10/2015 7:30 am Khushali Dave ‘રાષ્ટ્રપતિ બરાક ઓબામા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેના પોતાના સંબંધોને ખૂબ જ મહત્ત્વ આપે છે અને બન્ને નેતાઓ ખૂબ જ મજબૂત સંબંધ ધરાવે છે. ખાસ કરીને આર્થિક તકોના વિસ્તારની દૃષ્ટિએ તેમના સંબંધો ખૂબ જ પ્રગાઢ છે.’ એવું વ્હાઈટ હાઉસ દ્વારા બહાર પડેલા એક નિવેદનમાં જણાવાયું છે.
વિશ્વના સૌથી પહેલા પીસીની હરાજી 28/10/2015 7:34 am Khushali Dave અત્યારે પણ ઉપયોગમાં લઈ શકાય તેવું વિશ્વનું પહેલું પર્સનલ કમ્યુટર જર્મન હરાજી કંપની ટીમ બ્રેકર દ્વારા આવતા મહિને હરાજીમાં મુકાવાનું છે. આ કમ્પ્યુરની મૂળ કિંમત માત્ર ૪૮૫ પાઉન્ડ હતી અને આ પીસીના આશરે ત્રણ લાખ પાઉન્ડ ઉપજવાનો અંદાજ છે.
બોબી જિંદાલની લોકપ્રિયતામાં ઘટાડો 28/10/2015 7:38 am Khushali Dave સીએનએન-ઓઆરસી અને એનબીસી-વોલ સ્ટ્રીટ જર્નલના સર્વેક્ષણમાં અમેરિકન પ્રમુખપદના દાવેદાર મૂળ ભારતીય બોબી જિંદાલની લોકપ્રિયતા એક ટકા કરતાં પણ ઓછી હોવાનું જણાયું છે.
છોટા રાજનને ભારત લાવવાની ગતિવિધિઓ શરૂઃ ભારતીય રાજદૂત 31/10/2015 7:35 am Khushali Dave ઇન્ડોનેશિયાના બાલીમાં પકડાયેલા માફિયા ડોન છોટા રાજનને ભારત લાવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. ઇન્ડોનેશિયાના ભારતીય રાજદૂત ગુરજીતસિંહે આ મામલે જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે પ્રત્યાર્પણસંધિ અને કાયદાકીય સહકાર અંગે સમજૂતી થઇ ચૂકી છે.
ગાંધીજીની પ્રપૌત્રી પર પાંચ કરોડની છેતરપિંડીનો કેસ 28/10/2015 7:43 am Khushali Dave મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી, જાણીતા માનવઅધિકાર કાર્યકર્તા ઈલા ગાંધી અને અને મેવા રામગોબિનના દીકરી આશિષ લતા રામગોબિન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકામાં બે વેપારીઓ સાથે છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે.
જીવ દઈશ પણ અનામત ઓછી થવા નહીં દઉં : મોદી 28/10/2015 7:59 am Khushali Dave વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની ચૂંટણીના ત્રીજા અને ચોથા ચરણના પ્રચાર દરમિયાન બે રેલીને સંબોધન કર્યું હતું. પહેલી રેલી દરમિયાન બક્સરમાં તેમણે અનામત મુદ્દે નીતિશ અને લાલુ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
Halloween – a day of celebration and superstition 28/10/2015 8:00 am Mitul Paniker Halloween, which is celebrated every year in a number of countries, on 31 October, on the eve of the Western Christian feast of All Hallows' Day, is a day of celebration and superstition