Advanced search


There is so much to be thankful for. As human beings we moan and we groan about often trivial things. When you consider what is happening with the migrant crisis it is easy to dismiss it as something ' out there' which doesn’t affect your day to day life and threatens to cost you money as a taxpayer.

બર્થ સર્ટિફિકેટ

કેટ અને જીમીની ધિંગામસ્તી અને હંસીમજાકથી સ્મિથહાઉસ આખો દિવસ ગૂંજતું અને ગાજતું રહેતું. ધડધડ કરતા બન્ને દાદર ઊતરતા ત્યારે હેન્રી અને હેઝલના જીવ તાળવે ચોંટી જતા કે રખેને ગબડીને બેમાંથી કોઈનાં  હાડકાં ન ભાંગે.

દાદરીના બિસાહડા ગામમાં ગૌમાંસ ખાવાની અફવા અંગે મોહમ્મદ અખલાકની હત્યા પછી આખા દેશમાં અંગે યુદ્ધ છેડાયું છે. આ દરમિયાન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે આંકડા જાહેર કર્યા છે, જે અનુસાર દેશમાં ૮ કરોડ લોકો બીફ ખાય છે. દેશની કુલ વસતીના હિસાબે જોઈએ તો દર ૧૩ ભારતીયોમાંથી એક ભારતીય બીફ ખાય છે.

જાનદાર રોમકોમ ‘શાનદાર’...

બિપિનભાઈ (પંકજ કપૂર)ને એક અનાથ છોકરી આલિયા (આલિયા ભટ્ટ) મળી આવે છે અને તે પોતાના મહેલ જેવા ઘરમાં તેને લઈ આવે છે. આ ઘરમાં દાદી (સુષમા શેઠ)નો જ હુકમ સર આંખો પર રહેતો હોય છે.

shutterstock_163277684307280

shutterstock_163277684307280

IMG_0117

IMG_0117

Dearest readers,
It is my privilege and honour to greet you on the auspicious days of Diwali and the Hindu new year, Vikram Samvat 2072 which begins on Thursday 12th November. Best wishes for a Happy Diwali and a prosperous, healthy and peaceful new year for you and your loved ones.

અભય દેઓલના પિતા અજિતસિંહ દેઓલ

બોલિવૂડ અભિનેતા અભય દેઓલના પિતા અને ધર્મેન્દ્રના નાના ભાઈ અજિતસિંહ દેઓલનું લાંબી બીમારી બાદ ૨૪મી ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું હતું અને મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા.

‘બાહુબલી’નો હીરો પ્રભાસ ૩૬ વર

ફિલ્મ ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ ૨૩મી ઓક્ટોબરે ૩૬ વર્ષનો થયો હતો. પ્રભાસે પોતાનો જન્મદિવસ ‘બાહુબલી-૨’ના સેટ પર શૂટિંગ કરીને જ પસાર કર્યો હતો. પ્રભાસે ફિલ્મના સ્ટાર રાણા દગ્ગુબાતી અને તમન્ના ભાટિયા સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી.

એક વર્ષમાં લગ્ન તૂટે તો બીજા લ

દિનપ્રતિદિન વધી રહેલા લગ્નવિચ્છેદના કિસ્સાથી પરેશાન લોકો માટે ચીનના મેરેજ બ્યૂરોએ સરળ ગોઠવણ કરી છે. મેરેજ બ્યૂરોએ ઓફર કરી છે કે જો કોઇની પત્ની તેને છૂટાછેડા આપી દે છે તો તેઓ બીજી પત્ની શોધવા માટે મદદ કરશે અને મનપસંદ યુવતી સાથે લગ્નની ગેરન્ટી પણ આપશે. વળી જાહેરાતમાં સ્પષ્ટ કરાયું છે કે યુવતી કુંવારી હશે.