Advanced search


‘લંડન ઠુમકદા’ ફેમ ગાયક લાભનું...

ફિલ્મ ‘ક્વીન’ના પ્રખ્યાત ગીત ‘લંડન ઠુમકદા’ના ગાયક લાભ જંજુઆનો પાર્થિવ દેહ ૧૯મી ઓક્ટોબરે મુંબઈના ગોરેગાવના બાંગુરનગર સ્થિત નિવાસસ્થાનેથી રહસ્યમય રીતે મળી આવ્યો હતો. લાભના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભગવતી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

SRK

SRK

દેશના સૌથી સીનિયર જજીસમાં સ્થાન ધરાવતા જસ્ટિસ મોસ્ટીનને એક કેસમાંથી દૂર કરવામાં આવ્યા હતા. જસ્ટિસ મોસ્ટીને બે નિર્ણયો એવા લીદા હતા કે તેને કોર્ટ ઓફ અપીલમાં સફળ પડકાર અપાયો હતો. તેમના ચુકાદાઓથી કરદાતાના નાણાની મોટી રકમો ખોટી રીતે ખર્ચાઈ હતી. સિવિલ જસ્ટિસના વડા લોર્ડ ડાયસને કહ્યું હતું કે આ કેસનો ઈતિહાસ કમનસીબ રહ્યો છે.

પૂજા મિશ્રાએ તેના પર બળાત્કાર...

મોડલ અને રિયાલિટી શો બિગ-બોસની ભૂતપૂર્વ સ્પર્ધક પૂજા મિશ્રા સાથે એક બિઝનેસમેને પોતાની ઇવેન્ટ માટે કરાર કર્યા હતા. ત્યારપછી બિઝનેસમેને પૂજાને દિલ્હીની વૈભવી હોટલમાં ઉતારો આપ્યો હતો. જ્યાં પૂજા થોડા દિવસથી રહેતી હતી. ૧૭મી ઓક્ટોબરે રાતના પૂજાને કોઇ વાતે ગુસ્સો આવ્યો હતો અને તેણે હોટલમાં બૂમબરાડા પાડીને ધમાલ મચાવી હતી અને પોલીસને ફોન કરીને આયોજક પર જ રેપનો આરોપ મૂક્યો હતો.

ટેક્સ ક્રેડિટમાં કાપ મુદ્દે ઓ

લંડનઃ ક્રિસમસ અગાઉ લાખો પરિવારોને મળતાં સરકારી બેનિફિટ્સમાં કાપ મૂકવાની યોજના બાબતે ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન તેમના કેબિનેટ સાથીઓનો વિરોધનો સામનો કરી રહ્યા છે. ચાન્સેલર જે રીતે પોતાના સુધારા આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે તેની સામે ત્રણ કેબિનેટ મિનિસ્ટર, એક વરિષ્ઠ મિનિસ્ટર તેમ જ કન્ઝર્વેટિવ પાર્ટીના અનેક સલાહકારોએ ખાનગીમાં ગંભીર ચિંતા દર્શાવી છે.

Prabhas

Prabhas

labh janjua

labh janjua