Woman faces racial abuse on train in Newcastle 24/11/2015 12:57 pm Rupanjana Dutta A woman in hijab has been victim of racial abuse in the Newcastle metro when a thug shouted she was going to ‘bomb the train’ and demanded she get off.
હસ્તલિખિત ઇંડિયન પાસપોર્ટ રદ 25/11/2015 5:45 am Mukesh Patel ભારત સરકાર દ્વારા જારી થયેલા તમામ હસ્તલિખિત પાસપોર્ટ મંગળવારથી ભૂતકાળ બની ગયા છે. વિશ્વમાં આતંકવાદ સહિત અનેક સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને હવેથી બાર કોડ ધરાવતા ઇલેક્ટ્રોનિક પાસપોર્ટ જ તમામ દેશોમાં સ્વીકાર કરવામાં આવશે.
યુએનઃ દૃઢ નિર્ણય સાથે તટસ્થતા પણ જરૂરી 24/11/2015 12:58 pm Vikram Nayak યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે (યુએનએસસી)એ આતંકવાદના વિરોધમાં સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો છે. તેમાં એકસંપ થઇને વિશ્વમાંથી આતંકવાદને નેસ્તનાબૂદ કરવાનો ઇરાદો વ્યક્ત થયો છે. પેરિસમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી આતંકવાદી હુમલા અને તે પૂર્વે રશિયાના એક યાત્રિક વિમાનને બોમ્બ વિસ્ફોટ દ્વારા ઉડાવી દેવાના તાજેતરના આતંકી કૃત્યથી સમગ્ર વિશ્વ હચમચી ગયું છે.
દયાના લગ્નમાં જેઠાલાલને જ આમંત્રણ નહીં 25/11/2015 6:50 am Khushali Dave સબ ટીવી પર આવતાં લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં દયાના પાત્રથી દરેક ઘરમાં લોકપ્રિય થનારી દિશા વાકાણી મુંબઈના સીએ મયૂર પડિયા સાથે ૨૪ નવેમ્બરે ઓશિવરાના મહેશ્વરી હોલમાં લગ્નગ્રંથિથી જોડાશે. નવાઈની વાત એ છે કે રીલ લાઈફ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં તેના પતિ જેઠાલાલ ગડાનું પાત્ર ભજવતા દિલીપ જોશીને દિશાના લગ્નમાં આમંત્રણ નથી.
Lord Dholakia speaks about the youth in custody and the Arbitration and Mediation Services Bill 24/11/2015 1:08 pm Reshma Trilochun Lord Navnit Dholakia, who is also the President of the National Association of Care and Resettlement of Offenders (NACRO), has lent his support to the recommendations made by Lord Harris and his team, in their report on self-inflicting deaths by young people in custody.
‘સંસ્કારી’ ભારતીય સેન્સર બોર્ડે બોન્ડની કિસ પર કાતર ફેરવી 25/11/2015 6:53 am Khushali Dave ભારતીય ફિલ્મોમાં હવે કિસિંગ સીનની નવાઇ નથી, પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને હાલમાં બોન્ડ સિરીઝની ‘સ્પેક્ટર’ને ભારતમાં રિલીઝ કરતાં પહેલાં લાંબા કિસિંગ સીન પર કાતર ફેરવી છે. આ ઘટના પછી નિર્માતા પહલાજ નિહલાનીના વડપણ હેઠળના સેન્સર બોર્ડ પર ભારતીય દર્શકોએ રોષ વ્યક્ત કર્યો છે.
McDonald's stops man from buying homeless woman food 24/11/2015 1:09 pm Rupanjana Dutta A man who wanted to buy a cup of tea and a burger for a homeless woman was allegedly refused by McDonald's staff.
દીપિકાની પરમિશન વગર રણબીર નહીં પરણે! 25/11/2015 6:55 am Khushali Dave એક તરફ રણબીર કપૂર અને કેટરિના કૈફના લગ્નની ચર્ચા એરણે છે તો બીજી તરફ રણબીર કપૂર અને તેની એક્સ ગર્લફ્રેન્ડ દીપિકા પદુકોણની ફિલ્મ ‘તમાશા’ રિલીઝ થવાની છે. રણબીર અને દીપિકા આ ફિલ્મના પ્રમોશનમાં અતિવ્યસ્ત છે ત્યારે દીપિકાએ વિવાદાસ્પદ નિવેદન કરતાં કહ્યું છે કે, જ્યાં સુધી તે પરમિશન નહીં આપે ત્યાં સુધી રણબીર લગ્ન નહીં કરે.
‘રુસ્તમ’ યુરોપનો પ્રવાસ કરાવશે 25/11/2015 6:57 am Khushali Dave ‘સ્પેશિયલ ૨૬’ અને ‘બેબી’ની લેખક નીરજ પાંડે અને એક્ટર અક્ષય કુમારની જોડી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ ‘રુસ્તમ’ બનાવવાની તૈયારીમાં લાગી ગઈ છે. સત્ય ઘટનાઓ પર આધારિત આ ફિલ્મની સ્ક્રિપ્ટ નીરજ અને વિપુલ રવાલે પૂરી કરી છે અને ફિલ્મ માટે ટિનુ દેસાઈ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે.