Lovers have prison sentence reduced for killing daughter 24/11/2015 1:47 pm Rupanjana Dutta Lesbian lovers who had battered eight-year-old Ayesha Ali to death, have prison sentences reduced.
અટેકના ૧૨ કલાક પહેલાં દિલીપ જોશી પેરિસમાં હતા 25/11/2015 7:02 am Khushali Dave ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં જેઠાલાલનું કેરેક્ટર નિભાવતાં દિલીપ જોશી વેકેશન પર યુરોપની મુલાકાતે હતા અને તાજેતરમાં પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાના થોડા કલાક પહેલાં તેઓ પેરિસમાં હતા. પેરિસમાં બ્લાસ્ટ થયા એના ૧૨ કલાક પહેલાં અમે લોકો પેરિસ છોડીને ફરવા માટે આગળ નીકળી ગયા હતા.
આમિર ખાનની (અ)સહિષ્ણુતા 25/11/2015 7:12 am Khushali Dave ખ્યાતનામ અભિનેતા આમિર ખાન સરકારના વિરોધમાં ઊતરી આવ્યો છે. પ્રતિષ્ઠિત રામનાથ ગોએંકા એવોર્ડ સમારોહમાં ૨૨મી નવેમ્બરે આમિરે સાહિત્યકારો અને ફિલ્મકારો દ્વારા એવોર્ડ વાપસી અભિયાનનું સમર્થન કરતાં દેશમાં વ્યાપેલા અસહિષ્ણુતાના માહોલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે તેણે કહ્યું હતું કે,પત્ની કિરણ રાવે તેને એક વખત કહ્યું હતું કે આપણે ભારત છોડીને ક્યાંક જતાં રહીએ. આમિરના આ નિવેદનના કારણે બોલીવુડની હસ્તીઓથી લઈને રાજકીય ક્ષેત્રમાંથી આમિરની ટીકા થઈ રહી છે.