Holloway Prison to be sold off 26/11/2015 1:03 pm Reshma Trilochun HM Holloway Prison, considered as the largest women's prison in Western Europe, is about to be closed and sold off for housing.
Woman ends life after argument over Aamir remark 27/11/2015 4:42 am K.K. Joseph A 24 year old woman from Jabalpur committed suicide last week after a heated argument with her husband over actor Aamir Khan's recent remark on the country's rising intolerance
Bihar to impose ban on liquor from April 27/11/2015 4:56 am Mitul Paniker Bihar Chief Minister Nitish Kumar has announced the state would ban the sale of liquor from April 1, 2015, pointing out alcohol's adverse effect on poor families and women, in line with an election promise made by the Grand Alliance.
યુરોપઃ શરણાર્થીઓના બોજનો સામનો કરવો મુશ્કેલ 27/11/2015 5:10 am Nilesh Parmar સેંકડો સશસ્ત્ર જૂથો વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષના કારણે સીરિયામાંથી મોટા પાયે લોકોની હિજરત ચાલુ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૬ લાખ કરતા પણ વધારે શરણાર્થીઓ યુરોપ પહોંચી ગયા છે. ક્યારેક-ક્યારેક તો એક દિવસમાં ૧૦ હજાર લોકો પણ પહોંચે છે. સીરિયનો સાથે જ ઇરાકી, અફઘાનિ શરણાર્થીઓ પણ રબરની હોડીઓમાં બેસીને યુરોપના દ્વારે પહોંચી રહ્યા છે.
ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠ નિમિત્તે ચાર દિવસની ભવ્ય ઉજવણી કરાશે 27/11/2015 5:45 am Achyut Sanghavi લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની ૯૦મી વર્ષગાંઠની હોમ પાર્ક, વિન્ડસર કેસલ ખાતે ઉજવણીની તૈયારીઓ જોરશોરથી શરૂ કરાઈ છે. ક્વીન એલિઝાબેથ ૨૦૧૬ના એપ્રિલની ૨૧મી તારીખે ૯૦ વર્ષના થશે ત્યારે મે મહિનામાં ચાર દિવસની ભવ્ય ઉજવણીની ૨૫,૦૦૦ ટિકિટોનું વેચાણ ૨૪ નવેમ્બરથી ચાલુ કરી દેવાયું હોવાની જાહેરાત બકિંગહામ પેલેસ દ્વારા કરાઈ હતી. ટિકિટના વેચાણના આરંભની ૩૦ મિનિટમાં જ ૪,૦૦૦ ટિકિટ વેચાઈ ગઈ હતી. ઉજવણી નિમિત્તે થનારાં કાર્યક્રમમાં ૯૦૦ અશ્વ અને ૧,૫૦૦ પરફોર્મર્સ ભાગ લેવાના છે. મે મહિનાની ૧૨,૧૩ અને ૧૪ તારીખોએ બેઠકની કિંમત £૫૫થી £૧૬૫ સુધીની રખાઈ છે, જ્યારે ૧૫ મેએ ખુદ ક્વીન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી બેઠકની કિંમત £૭૫થી £૧૯૫ સુધીની રહેશે. પ્રિન્સ ચાર્લ્સ આ ઉજવણીના પેટ્રન છે, જ્યારે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને BTના ચેરમેન CBIના પ્રેસિડેન્ટ સર માઈ રેક હશે.
ડાઈવોર્સનો દર ૪૦ વર્ષમાં સૌથી ઓછો 27/11/2015 5:45 am Achyut Sanghavi લંડનઃ યુવાન પેઢીમાં લગ્ન વિના સાથે રહેવાની પસંદગી વધવાના કારણે ૪૦ વર્ષમાં ડાઈવોર્સનો દર સૌથી નીચો આવ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર ૨૦૧૩માં સમગ્ર યુકેમાં ૧૩૦,૪૭૩ દંપતીએ છૂટાછેડા લીધા હતા, જે એક વર્ષમાં ત્રણ ટકાનો ઘટાડો સૂચવે છે. સમગ્રતયા ડાઈવોર્સ દર ઘટીને દર ૧,૦૦૦ લગ્ન કરેલા સ્ત્રી કે પુરુષોમાં ૯.૮નો થયો હતો, જે ડાઈવોર્સ કાયદાના ઉદારીકરણના વર્ષ ૧૯૭૫ પછી સૌથી નીચો છે.