ગરીબોના ચોખામાં એક લાખ કરોડની કટકી 28/11/2015 5:22 am Khushali Dave વર્ષ ૨૦૦૩થી કેન્દ્ર અને રાજ્ય સરકારોની ખામીભરી નીતિને કારણે ચોખામિલોને અપાતા માલમાં રૂ. એક લાખ કરોડનો ફાયદો આ મિલોને કરાવાયો છે તેવો ચોંકાવનારો અહેવાલ કેગ દ્વારા તૈયાર કરાયો છે. કેન્દ્ર સરકારને અપાનારા આ અહેવાલમાં ઘટસ્ફોટ કરાયો છે કે, સરકાર ધાન આપે છે તે ચોખા તૈયાર કરવાની પ્રક્રિયાની બાય પ્રોડક્ટમાંથી મિલો કરોડો રૂપિયા કમાય છે.
Celebrating the Hindu Heroes and Heroines of the Past 01/12/2015 8:01 am Rupanjana Dutta As a young Hindu, my childhood was filled with stories of Lord Rama and Sita, the antics of the mischievous Krishna and learning about the deep-rooted devotion that Maa Parvati had towards Lord Shiva. Every story leading up to the Mahabharata was a true epic. I was excited by these incredible figures. They were the stories of all the murtis in my mandir at home after all!
ભવિષ્યમાં ભારતીય નાગરિકો પાસે પણ હશે ઇ-પાસપોર્ટ 30/11/2015 4:54 am Khushali Dave હવે સિંગાપોરના નાગરિકોની જેમ ભારતીય નાગરિકોને પણ ઇ-પાસપોર્ટ મળી રહેશે. ભારતના વિદેશ મંત્રાયલે ઇ-પાસપોર્ટની કામગીરી પણ શરૂ કરી દીધી છે. ઇ-પાસપોર્ટમાં એક નાનકડી ચીપ રહેશે જેમાં પ્રવાસીઓનો તમામ ડેટા ઉપલબ્ધ રહેશે અને ઇ-પાસપોર્ટનું ડુપ્લિકેશન અશક્ય બનશે. આ ઇ-પાસપોર્ટ ભારતીય નાગરિકોને આગામી નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭થી મળતો થઇ જશે.
Over 200 people raise £9,000 for charity at Shishukunj London’s first ever Danceathon 01/12/2015 8:07 am Rupanjana Dutta On Saturday 28th November Shishukunj organised its first ever Danceathon to raise funds for projects in Nepal as well as its own charitable activities.
નવસારીના ત્રણ માછીમારોને મૃત જાહેર કરાશે? 30/11/2015 6:01 am Khushali Dave અજમલ કસાબ અને અન્ય ૧૦ આતંકીઓએ સાત વર્ષ પહેલાં કરેલા આંતકી હુમલામાં નવસારીના કુબેર નૌકાના ત્રણ ખલાસીઓનું અપહરણ કર્યું હતું. આ ખલાસીઓને હજી સુધી કાયદેસર રીતે મૃત જાહેર કરાયા નથી. ૨૬મી નવેમ્બરે આ ત્રણ ખલાસીઓના પરિવારોએ નવસારીના કલેક્ટરને મળીને માછીમારોના ડેથ-સર્ટિફિકેટ તથા વળતર આપવા વિનંતી કરી હતી.