Advanced search


ભાજપ વિમાસણમાં મનપામાં નફો કે...

રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીનાં જાહેર થયેલાં પરિણામોમાં ભાજપે વિજય મેળવીને અત્યારે તો પ્રતિષ્ઠા સાચવી લીધી છે, પરંતુ જીત ગત ચૂંટણી જેવી ચમકદાર નથી, પાટીદાર અનામત આંદોલનને કારણે સુરત, રાજકોટ, ભાવનગરમાં ભાજપે મહત્ત્વની બેઠકો ગુમાવી પડી છે તો બીજી તરફ કોર્પોરેશનમાં નામશેષ: થવાને આરે આવી પહોંચેલી કોંગ્રેસની બેઠકોમાં પાટીદારોના ભાજપવિરોધી રોષે વધારો કરાવી પ્રાણ ફૂંક્યા છે.

Ashwin in second spot on ICC rankings...

Indian off-spinner Ashwin Ravichandran rose to a career-high second in the ICC Test rankings for bowlers after his strong showing in the ongoing home series against South Africa, while A B de Villiers lost his top spot in the batsmen standings.

લોસ એન્જલસથી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર આવેલા સેન બર્નાડિનોમાં ૩જી ડિસેમ્બરે વિકલાંગોના કમ્યુનિટી સેન્ટરમાં પાર્ટી દરમિયાન કરાયેલા આડેધડ ગોળીબારોમાં ૧૪ લોકોનાં મોત થયાં હતાં અને ૧૭ લોકો ઘવાયા હતા. ગોળીબાર બાદ ૨૮ વર્ષીય હુમલાખોર સૈયદ રિઝવાન ફારુક અને ૨૭ વર્ષીય તશ્કીન મલિક એસયુવીમાં ભાગી છૂટ્યા હતા જેમનો પીછો કરીને પોલીસે તેમનું એન્કાઉન્ટર કર્યું હતું. 

Sarfaraz stars as India Colts win title...

India's Under-19 boys walloped the Bangladesh colts in a one-sided final on Sunday to emerge unbeaten champions in the U-19 Tri-series at Jadavpur University's Salt Lake campus ground

ઓબામાના મતે મોદી પ્રામાણિક અન

વ્હાઈટ હાઉસના જણાવ્યા પ્રમાણે, અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જેટલી મુલાકાત કરી છે તેના પરથી ઓબામાને લાગે છે કે નરેન્દ્ર મોદી પ્રામાણિક અને સ્પષ્ટ રાજકારણી છે તેમજ તેઓ ભારત માટે ચોક્કસ તથા સ્પષ્ટ વિઝન ધરાવે છે.

The government of India continues to sit tight over Board of Control for Cricket in India's (BCCI) proposal seeking nod for resumption of cricketing ties with Pakistan in Sri Lanka next month, amid indications of serious reservations about the cricket body's plan.

Murray leads Britain to Davis Cup victory...

Britain won the Davis Cup for the first time in 79 years in Ghent, Belgium, when Andy Murray defeated David Goffin 6-3, 7-5, 6-3 in the first of the reverse singles for an unbeatable 3-1 lead over Belgium.

અનિતા કપૂરના દલાલે બ્લેકમેઈલ

લંડનઃ સેક્સ વર્કર અનિતા કપૂરની હત્યાના ૩૪ વર્ષીય આરોપી નવીન મોહને હત્યાનો આરોપ નકારતા મંગળવાર, ૨૪ નવેમ્બરે જ્યુરી સમક્ષ સમક્ષ જણાવ્યું હતું કે અનિતા કપૂરનો દલાલ તેને બ્લેકમેઈલ કરી રહ્યો હતો. અનિતા કપૂરનો મૃતદેહ આ વર્ષના જૂનમાં A413 કેરેજવે નજીકની ઝાડીઓમાં ગળું દબાયેલી હાલતમાં મળી આવ્યો હતો. ટ્રાયલ હજુ ચાલી રહી છે.

India win Nagpur Test, clinch series...

India clinched the four-match series against South Africa by taking an unassailable 2-0 lead with an emphatic 124-run win in the third cricket Test at Nagpur.