Amala Paul caught between two Senior Heroes! 17/03/2015 1:30 pm K.K. Joseph “Laila O Laila” is an upcoming Malayalam film directed by Joshi in which Amala Paul plays the heroine.
Trisha replaces Kajal Agarwal 17/03/2015 1:30 pm K.K. Joseph Actresses in general cut down on their work once they decide to enter into family life.
ઉચાપતમાં મદદગાર કર્મચારી અમિત કંસારાને ૧૮ મહિનાની જેલ 21/03/2015 8:00 am Achyut Sanghavi લંડનઃ ગ્રાહકના એકાઉન્ટ્સમાંથી £૫૭,૦૦૦થી વધુની ઉચાપત કરવામાં કાવતરાખોરોને મદદ કરવાના ગુનામાં બાર્કલેઝ બેન્કની વેમ્બલી શાખાના ૩૮ વર્ષીય કર્મચારી અમિત કંસારાને ઓલ્ડ બેઈલી કોર્ટે ફ્રોડના એક ગુનામાં ૧૮ મહિનાની જેલની સજા ફરમાવી હતી. અમિત કંસારાએ માર્ચ ૨૦૧૩માં રાજીનામું આપતા પહેલા બેન્કના ગ્રાહક એલ્ઝબિટા રોજરસન્સની ખાનગી માહિતી ઠગાઈ કરનારી ગેન્ગને પૂરી પાડી હતી. કાવતરાખોરોએ ૨૦ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા મહિલાના ચાર એકાઉન્ટ્સમાંથી ઉચાપત કરતા બેન્કને ૪૮૨,૦૦૦નું નુકસાન થયું હતું.
પોરબંદર પાસે રાજ્યનું સૌ પ્રથમ ગૌ અભ્યારણ્ય બનશે 21/03/2015 8:06 am Viren Vyas અત્યાર સુધી દેશમાં વાઘ અને સિંહ માટે અભ્યારણ્ય પ્રોજેક્ટ હાથ ધરાયા છે.
વર્લ્ડ કપ સેમિ-ફાઇનલઃ ભારત-ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલેન્ડ-સાઉથ આફ્રિકા ટકરાશે 21/03/2015 8:25 am Nilesh Parmar એડિલેડ, સિડનીઃ આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપનો જુવાળ ચરમસીમાએ પહોંચ્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ટકરાયેલી ગ્રૂપ-એ અને ગ્રૂપ-બીની કુલ આઠ ટીમોમાંથી યજમાન દેશો ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ ઉપરાંત ભારત અને સાઉથ આફ્રિકાની ટીમે સેમિ-ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે.