તા. ૧૨ ડિસેમ્બર, ૨૦૧૫થી ૧૮ ડિસેમ્બર, ૨૦૧૫ 07/12/2015 8:00 am Nilesh Parmar વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ભરૂચમાં નેતાઓની હત્યા કોમી રમખાણોનું કાવતરું હતું! 07/12/2015 8:06 am Khushali Dave ભરૂચમાં ગઈ બીજી નવેમ્બરે સાંજે ભાજપ-સંઘ પરિવારના બે નેતાઓ શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની ગોળીબાર કરીને હત્યા કરવાની ઘટનાએ ત્રાસવાદી કૃત્ય હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં બહાર આવ્યું છે. આ ડબલ મર્ડર કેસમાં નાસતા ફરતા મુખ્ય આરોપી આબિદ પટેલ અને તેના સાગરિત સલીમ ઘાંચીને ભારત - નેપાળ સરહદના ગોરખપુર પાસેથી રાજ્યની એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓની સંયુક્ત ટીમે ઝડપી લીધો હતો.
બિહારમાં કોંગ્રેસની સાફસૂફીઃ ૪૫ નેતા વર્ષ માટે સસ્પેન્ડ 02/12/2015 7:40 am Khushali Dave વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ મહાગઠબંધન વિરુદ્ધ ચૂટંણી લડનારા ૪૫ નેતાઓ - કાર્યકર્તાઓને કોંગ્રેસે સોમવારે વર્ષ માટે પક્ષમાંથી બરતરફ કર્યા છે. તેમાં પૂર્વ અધ્યક્ષ રામજતન સિંહાનો પણ સમાવેશ થાય છે. તે ઉપરાંત અન્ય ૫૧ નેતાઓનાં રાજીનામાંનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
Rational FX 02/12/2015 8:10 am Reshma Trilochun The Bank of England governor Mark Carney has said that UK interest rates are likely to remain low "for some time". UK rates have been held at 0.5% since March 2009. Most economists are not expecting the Bank to raise rates until mid-2016 at the earliest. Mr Carney said that "even with limited and gradual rate increases it still will be a relatively low interest rate environment".
ઝડપથી ઘટતાં હમીરસરના નીર અંગે ચિંતા 07/12/2015 10:02 am Khushali Dave વરસાદની મોસમમાં ભુજવાસીઓની તો એક જ ઇચ્છા હોય છે કે, લોકલાડીલું હમીરસર તળાવ જલદી છલોછલ થાય આ વર્ષે પણ કુદરતે આ લાગણી સાંભળી અને તળાવ નવાં નીરથી છલોછલ થયું. પરંતુ આ પાણી દિવસો દિવસ ઘટતું જતું નિહાળી હમીરસર ખાલી થઇ જશે તેવી ચિંતા સેવી રહ્યા છે. આ ઉપરાંત અનેક કચરા તળાવમાં નખાતાં પાણી દૂષિત અને દુર્ગંધવાળું થઇ રહ્યું છે.
Time to jump off the fence 02/12/2015 8:12 am Reshma Trilochun Following on from the theme of last week’s article, we are going to be looking at what affect a 3% hike in stamp duty will have on the London property market. The property market is absorbing the news of the planned tax assault on buy to let by the chancellor, this change will force investors to pay thousands more in stamp duty on new purchases on top of the loss of tax reliefs unveiled in July.
Prof Venki takes over as President of The Royal Society 07/12/2015 10:22 am Rupanjana Dutta Sir Venkatraman Ramakrishnan, more famously known as Prof Venki, has began his five year term on Dec 1, as the President of the Royal Society, one of the foremost fellowships in science, engineering and medicine.