Respecting your elders can prevent dementia 08/12/2015 11:39 am Reshma Trilochun Scientists have suggested that growing old gracefully could prevent dementia, while the lack of respect for the elderly in western societies could prove detrimental in cases of Alzheimer's disease.
Man stabbed in Abingdon 08/12/2015 11:55 am Rupanjana Dutta Brave bystanders chased down a man who was armed with kitchen knives after a shopper was stabbed to death in a Poundland branch in Abingdon. The victim, whose age is not yet known, later died from his injuries.
ડો. ભાનુશંકર છાયાએ ૧૦૦મા જન્મ દિનની ઉજવણી કરી 08/12/2015 12:01 pm Kamal Rao ક્રોલી ખાતે તા. ૯-૧૨-૨૦૧૫ના રોજ ડો. ભાનુશંકર છાયાએ ૧૦૦મા જન્મ દિનની ઉજવણી કરી હતી. તેમણે પોતાના સુદીર્ઘ આયુષ્ય માટે શાંત સ્વભાવ, પ્રવૃત્ત જીવન અને આરોગ્યપ્રદ ભોજન જવાબદાર હોવાનું જણાવ્યું હતું. ૧૦૦મા જન્મ દિનની ઉજવણી પ્રસંગે તેમને પાઉન્ડ હિલ સર્જરીના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
A&E closures in North West London must be halted, says report 08/12/2015 12:08 pm Rupanjana Dutta A&E closures in North West London, “ballooned in cost to £1.3 bn”, are seriously jeopardising health care services and must be halted immediately, according to an investigation. Amongst the nine hospitals in North West London, only five will retain A&E services with Central Middlesex and Hammersmith A&E units closed already along with the Ealing Hospital maternity ward. Closures will amount to 25% reduction in bed space, putting pressure on other already overburdened hospitals.
પ્રેસ્ટન મંદિરમાં રંગેચંગે તુલસીવિવાહ ઉજવાયો 08/12/2015 12:15 pm Kamal Rao ગત ૨૨ નવેમ્બર, રવિવારે ભારત સહિત દેશવિદેશમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો. ઉત્તર ઇંગ્લેન્ડના પ્રેસ્ટન ખાતે ગુજરાત હિન્દુ સોસાયટીના સનાતન મંદિરમાં પણ અા અવસરની રંગેચંગે ઉજવણી થઇ હતી. ભગવાન શાલીગ્રામ વિષ્ણુપક્ષે જયોત્સનાબેન, અાશિતભાઇ જરીવાલા તેમજ મમતાબેન અને અનિલકુમાર પટેલ હતા.